ડેડીયાપાડાના પી.આઈ પંડ્યાની કુનેહ ભરી કામગીરીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો
ડેડીયાપાડાના પોલીસ ઇન્સ્પેક્ટરની કુનેહ ભરી કામગીરીના કારણે અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો છે, જેથી પોલીસે પોતાનું નિભાવેલ કર્તવ્ય અને નિષ્ઠાપૂર્વક ફરજ બાબતે પંથકમાં ખૂબ જ પ્રશંસાઓ થઈ રહી છે: ડેડીયાપાડા પોલીસ…