અંકલેશ્વર :પાલિકામાં લેખિત રજુઆત, નોનવેજની દુકાનોથી લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતાના આક્ષેપ
અંકલેશ્વર પાલિકા વિસ્તારમાં લારી ગલ્લા હટાવવાનો મામલોભાજપના સભ્ય ત્રણ રસ્તાથી ONGC સુધી નોનવેજ લારી હટાવવા રજૂઆતવોર્ડ નં 4ના સભ્યએ લેખિતમાં પાલિકામાં કરી રજૂઆતનોનવેજની દુકાનોને કારણે લોકોનું સ્વાસ્થય જોખમાય તેવી શક્યતા…