Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર : શુભમ રેસી. 23 વર્ષીય પરિણીતાનો આપઘાત, મામલતદારની રૂબરૂમાં પી.એમ. તો DYSPએ તપાસ હાથ ધરી.

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ શુભમ રેસીડેન્સીમાં 23 વર્ષીય પરિણીતાએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતા વિભાગીય પોલીસ વડાએ તપાસની દોર સંભાણી છે. પોલીસ સુત્રીય મળતી…

સુરતના ડિંડોલીમાં રેપનો ભોગ બનેલી બાળકીનું 9મું ઓપરેશન, શરીરમાં હજુ 200 ટાંકા, ત્રણ વર્ષ સુધી તો બેસી શકતી નહોતી

બળાત્કારના ગુનાઓમાં કોર્ટ લાલ આંખ કરીને આરોપીઓને જન્મટીપ કે ફાંસીની સજા ગણતરીના દિવસોમાં આપતી થઈ છે. ત્યારે પીડિતાને ઝડપી ન્યાય મળતો થયો છે. જોકે પીડિતાની દૃષ્ટિએ અને એમાં પણ માસૂમ…

હરિયાણાના હિસાર નજીક ટ્રકે કિસાનોની ટ્રોલીને ટક્કર મારી; પંજાબના 2 ખેડૂતે જીવ ગુમાવ્યા, 5 ઘાયલ

ટીકરી બોર્ડરથી આંદોલન સમેટી ઘરે પરત ફરતા સમયે પંજાબના 2 ખેડૂતનાં અકસ્માતમાં મોત થયાં છે. હરિયાણા નજીક હિસારના નેશનલ હાઈવે-9 NH-9 પર શનિવારે વહેલી સવારે 7 વાગ્યે ખેડૂતોની ટ્રોલીને ટ્રકે…

નર્મદા જિલ્લામાં નિર્ભયા સ્ક્વોર્ડની મહિલા લોકરક્ષકને ઝૂંડા ગામ પાસે અકસ્માત, એકનું મોત

નર્મદા જિલ્લામાં સરાહનીય કામગીરી કરી શાળા કોલેજમાં અભ્યાસ કરતી મહિલા, દીકરીઓ ની સલામતી માટે સતત તત્પર રહી ફરજ બજાવતી નિર્ભયા સકોર્ડની બહેનોની કામગીરી બાબતે અનેક સન્માન પણ મળ્યા છે. ગતરોજ…

ઉના શહેરમાં ખૂંટિયાએ વૃદ્ધાને પેટમાં શીંગડાં મારી આંતરડાં બહાર કાઢી નાખ્યાં, તરફડીને મોતને ભેટ્યા

ઉનામાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી દીધા બાદ પણ ખૂંટિયો ત્યાંથી હટતો નહોતો. આખરે એક ટ્રેક્ટર લાવી એનાથી ઠોકર મારીને એને કાબૂમાં લેવામાં આવ્યો હતો ઉના શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં…

મહારાષ્ટ્રમાં એક જ દિવસમાં ઓમિક્રોનના સાત કેસ

૫૯ દેશોમાં ઓમિક્રોનના કુલ ૨૯૩૬ કેસ બ્રિટનમાં સૌથી વધુ ૮૧૭ દેશની અડધી વસ્તી એટલે કે ૫૦.૨૧ કરોડ લોકોને કોરોના વેક્સિનના બંને ડોઝ આપી દેવાયા ૮૦.૯૮ કરોડ લોકોને એક ડોઝ મહારાષ્ટ્રમાં…

અંકલેશ્વર : નોટીફાઈડ ભાજપ અને શહેર ભાજપ દ્વારા અપાય CDS સ્વ. બિપિન રાવત સહીત 14 જવાનોને શ્રદ્ધાંજલિ

અંકલેશ્વર જીઆઇડીસી સહીત શહેરમાં શાહિદ વીર જવાનોને અપાય શ્રદ્ધાંજલિ નોટીફાઈડ ભાજપ દ્વારા જોગર્સ પાર્ક ખાતે જવાનોને અપાય શ્રદ્ધાંજલિ દેશના પ્રથમ CDS સ્વ. બિપિન રાવત સહીત 14ને અપાય શ્રદ્ધાંજલિ અંકલેશ્વર નોઇફાઇડ…

ભરૂચ : દેશના પ્રથમ CDS બિપિન રાવત સહીત 14 શહીદી વ્હોનારને જિલ્લા વાસીઓ તરફથી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ

ભરૂચના લોકોના દ્વારા દેશના પ્રથમ CDS બિપિન રાવત સહીત 14ને ભાવભીની શ્રદ્ધાંજલિરેલ્વે સ્ટેશન ખાતે આપવામાં આવી શ્રદ્ધાંજલિજિલ્લા તરફથી વીર જવાનોને સાચા દિલથી અપાય શ્રદ્ધાંજલિ ભરૂચના રેલ્વે સ્ટેશન ખાતે ભરૂચ જિલ્લાના…

ભરૂચ :દેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન નીકળ્યો પોલીસ પુત્ર

ભરૂચના પોલીસ પિતા જ પુત્રને કાયદા અને દેશપ્રેમના પાઠ ભણાવવામાં નિષ્ફળદેશના પેહલા CDS બિપિન રાવત ઉપર અભદ્ર પોસ્ટ કરનાર ભરૂચનો ફિરોઝ દિવાન પોલીસ પુત્રપિતા અહેમદશા દિવાને ASI તરીકે ભરૂચમાં બજાવી…

નેત્રંગ :મજીદ ઉર્ફે મજો પઠાણના જુગરધામ ઉપર દરોડા, 29 જુગારીયા સાથે 5.18 લાખનો મુદ્દામાલ ઝડપાયો

નેત્રંગ ટાઉનમાં ચાલતા મઝાના વર્લીમટકાના જુગારધામ પર વિજિલન્સના દરોડા29 જુગરીઓ અને રોકડ 37 ફોન, 16 બાઇક મળી કુલ ₹5.18 લાખના મુદ્દામાલ ઝડપાયોમુખ્યસૂત્રધાર મજીદ પઠાણ ઉર્ફે મઝો સહિત 2 વોન્ટેડમોટા પાયે…

error: