ઝઘડીયા -વાલિયા સહિત પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ
ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની અવાવરુ જગ્યા પર વાલિયા-ઝઘડીયા સહિત પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો વિપુલ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વાલિયા-ઝઘડીયા અને નેત્રંગ,ઉમલ્લા,રાજપારડી વિસ્તારમાંથી વિવિધ પોલીસ એજન્સીઓએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી…