ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર:કૂતરાની અડફેટે ઓટોરીક્ષા પલ્ટી મારી તો સ્વીફ્ટ કારના માલિકે ઓટોરિક્ષાચાલક ને મારો માર્યો
ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ઓટોરીક્ષા પલ્ટીકૂતરાની અડફેટે ઓટોરીક્ષા આવી જતાં પલ્ટી મારી,ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.સ્વીફ્ટ કારના માલિકની ગાડીને નુકસાનનુકસાન થયાની રિષ રાખી ઓટોરિક્ષાચાલકને મારો માર્યો ભરૂચ બી-ડિવિઝન પોલીસ…