અંકલેશ્વરની મયુર હોટલ પાછળ ચાર ઈસમોએ બે યુવાનોને માર મારતા થઈ પોલીસ ફરિયાદ
અંકલેશ્વરની મયુર હોટલ પાછળ આવેલ ચામુંડા એન્જીનીરિંગ સામે નજીવા મુદ્દે ચાર ઈસમોએ બે યુવાનોને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના હવા મહેલ વિસ્તારમાં આવેલ ઇરો બિલ્ડીંગમાં રહેતા સોહેલ…