Satya Tv News

Category: મુખ્ય સમાચાર

દેશમાં પેટ્રોલ-ડીઝલ પછી હવે એલપીજીના ભાવ ઘટવાની શક્યતા

મોદી સરકાર આગામી સમયમાં એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી હોવાનું મનાય છે. દેશમાં ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી…

સુરત:હત્યાનો બદલો લેવા એક યુવકનું અપહરણ કરી તેને માર મારી તેની હત્યા કરી લાશને ફેંકી ખાડામાં

સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલી કરવાની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ બેંકમાં ફરતા એક યુવકને અપહરણ કરી લાકડીના ફટકા વડે માર મારી તેની હત્યા કરી તેની લાશ ઝાડીમાં ફેંકી દીધેલી હાલતમાં…

ઝઘડિયા GIDCની બંધ કંપનીમાં ચોરી કરતા ચાર ઇસમો ઝડપાયા

ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી બંધ પડેલી આકાશ સ્ટાઈલ કંપનીમાં શટર તોડી પ્રવાસી લોખંડનાં સ્કેપ અને મશીનરીની ચોરીમાં ઝડપાયેલા 4 સહિત 6 શખસો સામે પોલીસે ફરિયાદ નોંધવા પામી છે ઝઘડીયા જી.આઈ.ડી.સીમાં આવેલી…

ઝઘડીયાના કુંવરપરા ગામની સીમમાં એક દિવસ પેહલા ગુમ થયેલ વૃદ્ધનો મળ્યો. મૃતદેહ

ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ખારીયા ગામે રહેતા ૬૨ વર્ષીય ચંદુભાઈ માધવભાઇ વસાવા તા ૨૫.૧૧.૨૧ ના રોજ પોતાના ઘરેથી કોઇને પણ કંઇ કહ્યા વગર ક્યાંક જતા રહયા હતા. પરિવારના સભ્યોએ તેમની…

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 9થી 12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક…

ભરૂચ : જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું કરવામાં આવ્યું આયોજન

ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પણ આત્મીય હોલ ખાતે જિલ્લા ભાજપ ની કારોબારી બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત માં વિધાનસભાની ચૂંટણી આવનાર સમય માં યોજાનાર હોય દરેક પક્ષઓ પોતાની…

અંકલેશ્વરના દઢાલ ગામના આદિવાસી સમાજની સ્મશાનભૂમિમાં સોસાયટીના ગટરનું પાણી છોડાતા સ્થાનિકોમાં રોષ

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના આદિવાસી સમાજની સ્મશાનભૂમિ નજીક વહેતી ખાડીમાં વિવિધ સોસાયટીના ગટરનું પાણી છોડાતું હોવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળે છે. અંકલેશ્વર નજીક દઢાલગામમાં છેલ્લા કેટલાક સમયથી…

જન શિક્ષણ સંસ્થાન ખાતે ઇનામ વિતરણ સહિત પ્રમાણપત્ર તેમજ ડેચ ધી રેઇન વોટર વ્યાખ્યાનનો ત્રિવેણી કાર્યક્રમ યોજાયો

આઝાદીકા અમૃત મહોત્સવ મહોત્સવ અંતર્ગત કોમી એક્તા , કૌમી સૌહાર્દ કાર્યક્રમ નહેરૂ યુવા કેન્દ્ર ભરૂચ તથા જન શિક્ષણ સંસ્થાન ભરૂચનાં સયુંકત ઉપક્રમે યોજવામાં આવ્યો . કાર્યક્રમમાં “ કોમી એકતા ”…

વડોદરા જિલ્લા લઘુમતી મોરચા દ્વારા કરજણ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

ભારતીય જનતા પાર્ટી વડોદરા જિલ્લા લઘુમતી મોરચા દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ પ્રસંગે જરૂરિયાત મંદ બાળકો ને શિક્ષણમાં ઉપયોગી નોટબુકો નું વિતરણ કાર્યક્રમ કરજણ ભરત મુનિ હોલ ખાતે શુક્રવારે યોજવામાં આવ્યો…

સુરત : પાંડેસરાની GIDCની મિલમા આગ, ફાયરબ્રિગેડની 15 ગાડીઓ ઘટના સ્થળે

સુરત શહેરમાં પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી રાણી સતી નામની મિલમાં સવારે 11 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગી છે. જેની જાણ થતા ફાયર વિભાગની 15 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.…

error: