Satya Tv News

Category: દેશ-દુનિયા

એર ઈન્ડિયાની 9મી ફ્લાઈટ 218 ભારતીયોને લઈને બુકારેસ્ટથી રવાના થઈ, અત્યાર સુધીમાં 2000થી વધુ પરત ફર્યા

216 ભારતીય નાગરિકો સાથે આઠમી ઓપરેશન ગંગા ફ્લાઇટ બુડાપેસ્ટ, હંગેરીથી નવી દિલ્હી માટે રવાના થઈ છે. જ્યારે સાતમી ઇવેક્યુએશન ફ્લાઇટ સોમવારે રાત્રે 182 ભારતીયો સાથે બુકારેસ્ટથી પરત ફરવાની શરૂઆત કરી…

અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા GPL 2022 સીઝન 2નું આયોજન કરવામાં આવ્યું હતું

અંકલેશ્વરના ગડખોલ સીધેશ્વરી યુવા ગ્રુપ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો શુભારંભ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ કલ્પેશભાઈ પટેલ,ડેપ્યુટી સરપંચ રોહન પટેલ,ઈશ્વરભાઈ પટેલ,જયેશભાઈ પટેલ તથા ચીમનભાઈ પટેલ…

ભરૂચ : ત્રણ વિદ્યાર્થીઓ ભરૂચ કલેકટર કચેરીએ આવી પહોંચતા સ્વાગત કરવામાં આવ્યું

ભરૂચના ત્રણ વિદ્યાર્થીઓ ભરૂચ કલેકટર કચેરીએ આવી પહોંચ્યા હતા યુક્રેનથી ભરૂચ આવી પહોંચેલા વિદ્યાર્થીઓનું જિલ્લા કલેકટર કચેરી ખાતે સ્વાગત ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યુંરશિયા અને યુક્રેનના ભીષણ…

અંકલેશ્વર : પબ્લિક સ્કૂલ ખાતે વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે વિજ્ઞાન મેળો યોજાયો

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે સોમવારના રોજ વર્લ્ડ સાયન્સ ડે ઉજવણી વર્લ્ડ સાયન્સ ડે નિમિત્તે સાયન્સ ફેરનું આયોજન શાળાના 126 વિદ્યાર્થીઓએ મહેનત કરીને પ્રદર્શન કર્યુંઅંકલેશ્વર ઉમરવાડા રોડ પર આવેલી અંકલેશ્વર પબ્લિક…

સુરત: ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી આવ્યા,આરોપી ૧૬ વર્ષનો અને ધોરણ-8માં અભ્યાસ કરે છે

ગુનાખોરીને લગામ કસવા માટે સુરત પોલીસ એકશન મૂડમાં આવી ગઈ છે. ત્યારે ખટોદરા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે તપાસ કરતાં એક યુવક તથા ધોરણ-8ના વિદ્યાર્થીના બેગમાં પુસ્તકોની જગ્યાએ હથિયારો મળી…

નેત્રંગ : કેસુડાંના ફૂલ વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી થાય

આજના ગ્લોબલ વોર્મિંગના યુગમાં પીવાના પાણીની વિકટ સમસ્યા મિકલયુક્ત રંગોના કારણે પાણીનો વ્યય પણ ખૂબ થઇ રહ્યો કેસુડાંના ફૂલ વડે ધૂળેટી મનાવવામાં આવે તો તહેવારોની મજા સાથે સ્વાસ્થ્યની પણ જાળવણી…

કિમ : વિવિધ બૂથ ખાતે પલ્સ પોલિયો રસી પીવડાવવામાં આવી હતી

કીમના ઓલપાડમાં રવિવારે વિવિધ બૂથ ખાતે પોલિયો રસી પીવડાવવામાં આવી પોલિયો રસિકરણમાં 540 કર્મચારીઓએ ફરજ બજાવી વાલીઓએ પોતાના બાળકોને પોલિયોના બે ટીપાં પીવડાવ્યા હ 28 ફેબ્રુઆરી અને 1 માર્ચે ઘરે…

શિનોર : વિદ્યાર્થી યુક્રેનમાં ફસાઈ જતાં તેઓના પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી

રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં યુદ્ધના કારણે વિદ્યાર્થી ફસાયા શિનોરના સતીષાણા ગામનો વિદ્યાર્થી યુક્રેનમાં ફસાયો પરિવારજનો દ્વારા વિદ્યાર્થીઓને વતન લાવવા માટે સરકાર દ્વારા ઝડપી કાર્યવાહી રશિયા અને યુક્રેન વચ્ચે છેડાયેલાં…

યુક્રેનમાં નેત્રંગના બે પટેલ યુવાનો ફસાયા,એક યુવાન રોજગારી અર્થે તેમજ બીજો યુવક એમ.MBBSના ફાઈનલ વર્ષમા

નેત્રંગ ટાઉનમા રહેતા પટેલ પરીવારોના બે યુવાન પુત્રો યુક્રેનમા ફસાતા પરીવારમા ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. બીજી તરફ સરકાર થકી થઇ રહેલા વતન વાપસી લાવવાના પ્રયત્નોને લઇ હેમખેમ બન્ને…

error: