સુરત : કેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોત,20 થી વધુ મજૂરોને અસર,સીએમ અને ગૃહપ્રધાનનું ટ્વિટ, દુર્ઘટના અંગે દુ:ખ વ્યક્ત કર્યુ
સુરતની સચિન GIDC વિસ્તારની ઘટનાકેમિકલ ભરેલું ટેન્કર લીક થતા 6 મજૂરના મોતસચિનની રાજકામલ ચોકડી પાસે પાર્ક હતું ટેન્કરગેસ લીક થતા નજીકમાં સુતેલા મજૂરો ગૂંગળાયા6 મજૂરોના મોત અને 20 થી વધુ…