Satya Tv News

Month: November 2021

અંકલેશ્વર: આમલાખાડી બ્રીજ ઉપર બે બાઇક ભટકાતા ૨ ઘાયલ

અંકલેશ્વર આમલાખાડી બ્રીજ ઉપર એક એકટીવા અને બાઇક વ્હચ્ચે અકસ્માત સર્જાતા બંન્નેવ બાઇક ચાલકોને નાનીમોટી ઇજાઓ પહોંચી હતી.અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર પિરામણ આમલાખાડી બ્રીજ ઉપર ગત રાતે એક એકટીવ અને…

ભરૂચ: નબીપુર અને સેગવા ગામે નવી પાણીની પાઇપલાઇનનું કરાયું ખાતમૂહૂર્ત

ભરૂચ જિલ્લાના નબીપુર ગામમાં ગ્રામજનોને પાણી પૂરું પાડતી પાણીની ટાંકી હવે જર્જરિત થઈ ગઈ છે. ત્યારે ગ્રામજનો માટે બીજી ટાંકીનું નિર્માણ આવશયક થઈ ગયું છે. તેવા સમયે જળ એજ જીવન…

ભરૂચ જિલ્લા સહકારી સંઘ દ્વારા અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી

ભરૂચ જિલ્લા સહકારી સંઘ તથા ધી ભરૂચ જિલ્લા કો.ઓ.ક્રેડિટ સોસાયટી ફેડરેશન ઘ્વારા સયુંકત રીતે અખિલ ભારત સહકાર સપ્તાહની ઉજવણી ડિસ્ટ્રીકટ કો.ઓ. બેંકના ચેરમેન અને ધારાસભ્ય અરુણસિંહ રણાની અધ્યક્ષતામાં કરવામાં આવી…

ભરૂચ: સાસરીયાના ત્રાસથી વાજ નવ પરિણિતાને આશ્રય આપાવતી ૧૮૧ અભયમ ટીમ

નવ પરણિતાને સાસરિયાં દ્વારા ત્રાસ આપતા અભયમ ભરૂચ ટીમે આશ્રય અપાવ્યો.અંકલેશ્વર થી એક ત્રાહિત વ્યક્તિ એ 181 મહિલા હેલપલાઇન મા કોલ કરી જણાવેલ કે એક યુવતી કેટલાક સમય થી અહી…

ભરૂચ : જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહનચેકીંગ હાથ ધરાયુ, અંકલેશ્વરમાં 50 ઉપરાંત વાહન ડિટેન

ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ અંતર્ગત વાહનચેકીંગ હાથ ધરાયુભરૂચ જિલ્લામાં બે દિવસની અચાનક વાહન ચેકીંગ હાથ ધરાતા વાહન ચાલકોમાં ફફડાટઅંકલેશ્વર ડિવિઝનમાં ગતરોજ 50 ઉપરાંત વાહનો કરાયા ડિટેનઆજદીને ચેકીંગ યથાવત…

સુરત : પુણામાંથી નકલી પોલીસને ઝડપી પાડ્યો, જુવો વર્દીના જોરે કેવી કરતો હતો લૂંટફાટ

સુરત પુણામાંથી નકલી પોલીસને ઝડપી પાડ્યોવર્દીના જોરે લૂંટફાટ કરતો હોવાની પણ ઉઠી હતી ફરિયાદોલોકોને ધમકી આપી તેમની પાસેથી મફતમાં વસ્તુઓ લઈ જતો સુરતની પુણા પોલીસના હાથે ગતરોજ વર્દીના જોરે લૂંટફાટ…

સુરત : પાર્સલોની આડમાં રાજસ્થાનથી લક્ઝરી બસમાં લવાયેલા 3 લાખના દારૂ સાથે 3 ઝડપાયા

સુરતમાં પાર્સલોની આડમાં રાજસ્થાનથી લક્ઝરી બસમાં લવાયેલા 3 લાખના દારૂ સાથે 3 ઝડપાયા આરોપીઓ દારૂ અને બિયરની હેરાફેરી કરતાં ઝડપાયા પાર્સલો અને સોડા બનાવવાના બાટલાની આડમાં દારૂ લવાયો સોડા-ગેસ ભરવાના…

અંકલેશ્વર : બાળકોના તમામ રોગોના નિદાન માટે અદ્યતન ABC પ્લસ બાળકોની હોસ્પિટલનું શુભારંભ

અંકલેશ્વર મહાવીર ટર્નિંગ પાસે બાળકોની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું સિગ્નેચર ગેલેરિયા ખાતે એ.બી.સી.પ્લસ બાળકોની હોસ્પિટલનું ઉદ્દઘાટન કરાયું આ પ્રસંગે આમંત્રિતો,શુભેચ્છાકો અને પરિવારજનો તેમજ તબીબો,સ્ટાફ ઉપસ્થિત રહ્યા ઉદ્યોગ નગરી અંકલેશ્વરની મહાવીર ટર્નિંગ…

અંકલેશ્વર : તાલુકા પોલીસ મથક ખાતે GRD જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇ, જુવો કેમ ?

અંકલેશ્વરના તાલુકા પોલીસ મથક ખાતે GRD જવાનોને રાઇફલ ટ્રેનિંગ અપાઇત્રણ થી પાંચ વર્ષ પૂર્ણ કરેલ જવાનોને ટ્રેનિંગ આપવામાં આવીઆવનાર સમયમાં રાયફલ સાથે બંદોબસ અર્થે સજ્જ કરવા અપાય ટ્રેનિંગ ભરૂચ જિલ્લા…

નેત્રંગ : પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર જૂનાગઢના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલ્યો

નેત્રંગ પોલીસને વાહન ચોરીના ગુનાનો ભેદ ઉકેલવામાં મળી સફળતા પોલીસે પોકેટકોપની મદદથી ચોરીની મોટર સાયકલ કરી રિકવર નેત્રંગ પોલીસે જુનાગઢ જિલ્લાના ચોરવાડ પોલીસ મથકનો ગુનો ઉકેલી વધુ કાર્યવાહી હાથ ધરી…

error: