Skip to main content

Satya Tv News

Month: November 2021

ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા, રાજયમાં કુલ 316 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોનાના કુલ 316 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જ્યારે 312 દર્દીની હાલત સ્થિર છે. તો બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે ગુજરાતમાં…

પ્રથમ પુણ્યતિથિએ મર્હુમ અહેમદ પટેલને કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

“અહેમદભાઈ તુમ અમર રહો” ના નારા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા. ભરૂચના પનોતાપુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં…

ટામેટાના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો

અંકલેશ્વર અને ભરૂચના એપીએમસી માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયાનો ભાવ ભરૂચ-અંક્લેશ્વરમાં ટામેટાના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દક્ષિણભારતમાં અતિવૃષ્ટીના કારણે ટામેટાની અછત સર્જાઇ…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

અંકલેશ્વર શહેર પોલીસે બંધ બોડીના આઇશર ટેમ્પામાંથી દારૂના જથ્થા સાથે બે ની કરી અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે હાઇવે સ્થિત અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા આઈસર ટેમ્પોમાંથી ૫૬ હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની…

અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂના કેસમાં ફરાર બે આરોપીને ઝડપી પાડયા

અંકલેશ્વર તાલુકા પોલીસે માટીયેડ ગામેથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓની અટકાયત કરી હતી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગે ગત તા.૪ ઓગસ્ટના રોજ માટીયેડ ગામેથી યોગેશ વસાવાના ઘરેથી…

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખપદે શકીલ અકુજી વિજેતા થતા જિલ્લા કાર્યાલય ખાતે સ્વાગત

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે શકીલ અકુજીનો જ્વલંત વિજય થયો હતો. યુથ કોંગ્રેસમા વર્ષો પર્યંત સક્રિય ભૂમિકા…

67 વર્ષીય અભિનેતા કમલ હાસન કોરોનાગ્રસ્ત થયા

અભિનેતા હાલમાં જ વિદેશથી ભારત પાછો ફર્યા હતા મુંબઇ : કમલ હાસનને કોરોનાએ સપાટામાં લીધો છે. તેઓ હાલ ચેન્નઇની એક હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. કમલ હાસને પોતે જ કોરોનાગ્રસ્ત…

ગોંડલ નજીક સુરતનાં પરિવારને માર્ગ અકસ્માતઃ છ લોકોનાં મોત

રાજકોટ-ગોંડલ હાઇવે પર બિલિયાળા પાસેનો કરૂણ બનાવ સૌરાષ્ટ્રમાં સંબંધીઓને ત્યાં લગ્ન પ્રસંગે આવી રહેલા પરિવારની કારનું ટાયર ફાટતા બેકાબુ બનીને એસટી બસ સાથે અથડાઈઃ એક બાળક ગંભીર રાજકોટ – ગોંડલ…

ભરૂચ:પંડિત ઓમકારનાથ હોલ ખાતે પત્રકારમિત્રો અને ભરૂચ નગર પાલિકાના કર્મચારીઓ માટે યોજાયો હેલ્થ ચેકઅપ

ભરૂચ નગરપાલિકા તથા સ્પાર્શ ગેસ્ટ્રો કેર એન્ડ જનરલ હોસ્પિટલ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 /11/2021 થી 26/ 11/2021 સુધી ત્રિદિવસીય” ફ્રી મેડીકલ હેલ્થ ચેક અપ…

error: