Satya Tv News

Month: November 2021

અંકલેશ્વર : નર્મદા નદીના બંને છેડેથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યા બે મૃતદેહ પોલીસે તપાસ આરંભી

અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસાર…

અંકલેશ્વર : પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાંથી રૂ 4 લાખના ટેમ્પાની ચોરી થતા નોંધાઈ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર પરિવાર હોટેલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલ રૂપિયા 4 લાખના ટેમ્પાની કોઈક ચોર ઈસમ ચોરી કરી ફરાર થઇ જતા તાલુકા પોલીસે ગુનો નોંધી આગળની વધુ તપાસ…

બાજખેડાવાડ હિતવર્ધક સમિતિની સાધારણ સભા મળી,પ્રમુખ તરીકે સેજલ દેસાઈની કરાઈ વરર્ણી…

ભરૂચ બાજખેડાવાળ હિતવધૅક સમિતિ દ્વારા બાજખેડાવાળની વાડી ખાતે સાધારણસભા બાજખેડાવાળની વાડીમા મળેલી જેમા વષૅ ૨૦૨૦-૨૧ ના ઓડીટેડ હિસાબો મંજુર કરવામા આવ્યા .આગામી બે વષૅ માટે હોદ્દેદારોની સવૉનુમતે નિમણુક કરવામા આવી.જેમાં…

ભરૂચ: ધો. 1થી 5ના વર્ગો શરૂ થતા અંકલેશ્વરની વિવિધ શાળામાં બાળકોને આવકાર અપાયો

અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો. કોરોના મહામારી બાદ આજથી શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરુ કરવામાં આવતા બાળકોને મહાનુભાવો અને શિક્ષકોએ આવકાર્યા હતા. કોરોના મહામારી બાદ આજથી શાળાઓમાં ધો.1થી…

ભરૂચ એસ.ટી વિભાગમાં ૨૯૦ જેટલાં ડ્રાયવરો નવી નિમણૂંકપત્ર કરાયા એનાયત

ભરૂચ એસ.ટી વિભાગ ધ્વારા નવી નિમણૂંક પામેલ ડ્રાયવરોના નિમણૂંકપત્ર મંત્રી પૂર્ણેશ મોદી તથા નાયબ મુખ્યદંડક દુષ્યંત પટેલના હસ્તે એનાયત કરાયા હતા ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભરૂચ વિભાગ દ્વારા…

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ ભરૂચ રેલવે સ્ટેશન પર લીધી મુલાકાત

રેલવે બોર્ડના ચેરમેન અને કેરળ ભાજપના પૂર્વ અધ્યક્ષ પી. કે. ક્રીશ્નનદાશ આજરોજ ભરૂચ રેલવે સ્ટેશન પર વિશેષ મુલાકાત લીધી હતી, ભાજપ અગ્રણી ધનજીભાઈ ગોહિલે ટ્રેનોના સ્ટોપેજ તેમજ મુસાફરોની અગવડોને લઇ…

અંકલેશ્વર : અંસાર માર્કેટ પાસે વડોદરા ડિલિવરી કરવા જતી ટ્રકમાં લાગી ભીષણ આગ, જુવો વધુ

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર અંસાર માર્કેટ પાસે વડોદરા કાપડની ડિલિવરી કરવા જઇ રહેલ ટ્રેલરના મોડી રાતે અચાનક આગ લગતા ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર અંકલેશ્વર…

શિનોર: દુકાન સંચાલકનું રાજીનાને 5 વર્ષનો વીતી ગયા હોવા પણ નથી આવતું સ્વીકારા :તંત્ર સામે ઉઠ્યા સવાલો

વડોદરા જિલ્લાના શિનોર ગામે પગે ચાલવાની હિંમત સુધ્ધા નહિ ધરાવતાં અને મોટા ફોફળિયા ખાતે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન ધરાવતાં સંચાલક નું રાજીનામું 5 વર્ષનો સમય વીતવા છતાં નહિ સ્વીકારાતા,શિનોર…

અનુપમાની માતાના રોલ પ્લે કરનાર 58 વર્ષીય માધવી ગોગટેનું અવસાન

ટીવી સિરિયલ ‘અનુપમા’માં અનુપમાની માતાના રોલ પ્લે કરનાર 58 વર્ષીય માધવી ગોગટેનું અવસાન થયું છે. થોડાં દિવસ પહેલાં તેમનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. માધવીને મુંબઈની સેવન હિલ્સ હોસ્પિટલમાં એડમિટ…

કાનપુરઃ પ્રદૂષણના કારણે ઓક્સિજન લેવલમાં ઘટાડો, 2 દર્દીઓના મોત

વાયુ મંડળમાં વધી રહેલા પ્રદૂષણના કારણે લોકોના શરીરનું ઓક્સિજન લેવલ ઘટી રહ્યું છે. આ કારણે સીઓપીડી (ક્રોનિક ઓબ્સટ્રક્ટિવ પલ્મોનરી ડીસિઝ)ના દર્દીઓનો જીવ જોખમમાં મુકાયો છે. પ્રદૂષણના કારણે સીઓપીડી એટેકના લીધે…

error: