Satya Tv News

Month: February 2022

નેત્રંગ : આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામે જુઓ પુરી વિગત

નેત્રંગ આર.કે ભકત સ્કૂલ ની દાદા ગિરિ આવી સામેફી નહિ ભારે તો પરીક્ષા નો ગેટ પાસ નહિવાલીઓમાં નારાજગી વાલીઓ શાળાના આ નિર્ણય સામે બન્યા મજબૂર નેત્રંગ આર.કે ભકત સ્કૂલ આગામી…

સુરત : યુવતીની હત્યાના ન્યાય મતે ભાજપના ધારાસભ્ય આવ્યા આગળ,મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી રજૂઆત

સુરતમાં યુવતીની હત્યાના ન્યાય મતે ભાજપના ધારાસભ્ય આવ્યા આગળ પરિવાર ને ન્યાય માટે ધારાસભ્યની રજૂઆત મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી રજૂઆત સુરતના કામરેજમાં થયેલ ગ્રીષ્માં હત્યા કેસ મામલે ધારાસભ્ય કરી સીએમને…

સુરત : પોલીસ શહેરમાં ગુનાખોરી ઓછી હોવાની વાત,સતત યાત્રાને લઇને સૂરત બગડી

ખંડિત જગ્યામાંથી મહિલાની હત્યા કરાયેલી લાશ મળી સુરત પોલીસ શહેરમાં ગુનાખોરી ઓછી હોવાની વાત ગુજરાતના સુરત શહેરની સુરત દિવસેને દિવસે બગડી રહી છે સુરતમાં સતત હત્યાની ઘટના સામે આવી રહી…

સુરત : ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સમાં દરોડા,સમાજના લોકો દ્વારા પોલીસને રજૂઆત કરાઈ હતી

સુરતમાં મોડે મોડે સુરત પોલીસ જાગીસુરતમાં ગેરકાયદેસર ચાલતા કપલ બોક્સમાં દરોડાસમાજના લોકો દ્વારા પોલીસને રજૂઆત કરાઈ હતીવિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી મોડે મોડે સુરત પોલીસ જાગી ત્યારે સુરતમાં…

સુરત હત્યા કેશ માં નવો વળાક ફેનિલે કહ્યું, ‘પ્રેમસંબંધ અંગે ગ્રીષ્માના પરિવારને ખબર પડતાં મારાં માતા-પિતાને માર્યા એટલે મેં હત્યા કરી

સમાજમાં બદનામીના ડરે મામલો હત્યા સુધી પહોંચી ગયો, ફેનિલ હેરાન કરતો હોવાની પરિવારે ફરિયાદ કરી હોત તો ગ્રીષ્મા બચી ગઈ હોતગ્રીષ્માના પરિવારનો દાવો હતો, ‘ફેનિલ એકતરફી પ્રેમમાં હતો’, ફેનિલનું નિવેદન…

ડિસ્કો કિંગ બપ્પી લહેરીનું 69 વર્ષની વયે નિધન, પુત્ર બપ્પા અમેરિકાથી આવ્યા પછી આવતીકાલે અંતિમ સંસ્કાર થશે

બોલિવૂડના સંગીત-નિર્દેશક બપ્પી લહેરીનું આજે રાત્રે 69 વર્ષની વયે નિધન થયું છે. તેમણે મુંબઈના જુહુની ક્રિટી કેર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે. બપ્પી લહેરીને સંગીત ઈન્ડસ્ટ્રીમાં ડિસ્કોકિંગ કહેવામાં આવે છે.…

ઝઘડીયા : તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી શીશુ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિનની ઉજવણી

ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે સરસ્વતી શીશુ વિદ્યામંદિર ખાતે માતૃ પિતૃ પુજન દિનની ઉજવણીશ્રી રંગ એજયુકેશન ટ્રસ્ટના પ્રમુખ અને ગુજરાત હસ્તકલા નિગમના માજી ડિરેક્ટર રશ્મિકાંત પંડ્યાએ આમંત્રિતોને આવકાર્યાઆયોજિત કાર્યક્રમમાં વિધ્યાર્થીઓ તેમજ…

સુરતમાં સતત ચોથા દિવસે જાહેરમાં હત્યાની ઘટના, ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા

પાંડેસરા ભેસ્તાન માં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ ને લઈ થયેલા ઝગડામાં બે અજાણ્યા ઈસમોએ એક નું ગળું દબાવી કરી હત્યા યુવાની હત્યા ને લઇને પરિવાર શોકમાં ગરકાઉ મૃતક વસીમ…

GFL કંપની દ્ધારા જોલવા ના ત્રણ લાભાર્થી પરિવાર ને આવાસ સુપ્રત કર્યા

ગામડાંઓ નો સર્વાગી વિકાસ થાય એ તરફ અમારું લક્ષ્ય : ડૉ. સુનીલ ભટ્ટ દહેજ સ્થિત જી.એફ.એલ. કંપની એ જોલવા ગામના ત્રણ બીપીએલ ધારકો ને નવા આવાસ બનાવી આપી તેમને છત…

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં ભારે રોષ, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યા સહિતના વધતા હત્યાના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર…

error: