Satya Tv News

Month: February 2022

ભાવનગર:હરિયાણાથી આરોપીને પકડીને પરત ફરી રહેલા પોલીસ જવાનોને જયપુર પાસે અકસ્માત નડ્યો ચાર પોલીસકર્મી શહીદ

જયુપર જિલ્લાના શાહપુરામાં ભાબરુ નજીક રાત્રે 2 વાગ્યાની આસપાસ ઝાડ સાથે કાર અથડાતાં ભાવનગરના ચાર પોલીસ જવાન શહીદ થયા છે જ્યારે એક આરોપીનું મોત નીપજ્યું છે. મળતી માહિતી પ્રમાણે, ભાવનગર…

સુરત : ગ્રીષ્મની અંતિમયાત્રા નીકળતા લોકોની આંખમાં આશુ તો મગજમાં ગુસ્સો પણ જોવા મળ્યો.

સુરતમાં ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળીમાનવમેદ ઊમટી પડયામાતા-પિતાનું હૈયાફાટ રુદનઈજાગ્રસ્ત ભાઈએ મુખાગ્નિ આપીબે હાથ જોડીને આપી વિદાયઅંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બન્યુંલોકોની આંખમાં આશુ તો મગજમાં ગુસ્સો પણ જોવા મળ્યો…

અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક આવેલ સિંધવાઈ માતાજીના મંદિર ખાતે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવધાર્મિક વિધિ મુજબ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવીકાર્યક્રમોનું ભાવિક ભક્તોએ લાભ લઇ ધન્યતા અનુભવી અંકલેશ્વરના ગડખોલ ગામ નજીક…

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ખુલાસો: 7-7 વાર આરોપી અને યુવતીના પિતા વચ્ચે થયું હતું સમાધાન

કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત…

સરકારે વધુ 54 એપ્સ પર મુક્યો પ્રતિબંધ, નવા પ્રતિબંધમાં ‘ચીની’ એપ્સ પણ સામેલ

પ્રતિબંધિત એપ્સની નવી યાદીમાં મોટા ભાગે એ એપ્સના ક્લોન સામેલ છે જે 2020થી ભારતમાં પહેલેથી જ પ્રતિબંધિત છે ભારત સરકારે વધુ 54 મોબાઈલ એપ્સ પર પ્રતિબંધ મુકી દીધો છે. નવા…

ભરૂચ : શુક્લતીર્થ ગામે વીજતારમાં સ્પાર્ક થતાં ખેતરમાં લાગી આગ

ભરૂચ શુક્લતીર્થ ગામે વીજતારમાં સ્પાર્ક થતાં ખેતરમાં લાગી આગઆગમાં 25 એકરના શેરડીનો પાક બળીને થયો ખાખખેડૂતોમાં વીજ કંપની સામે ભભૂકતો રોષખેડૂતોના મોઢે આવેલો કોળિય છીનવાયો ભરૂચ તાલુકાના શુકલતીર્થ ગામે નમી…

આફ્રિકન મહિલા પાસેથી 60 કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું

ડ્રગ્સનો જથ્થો બે બેગ અને બે ફોલ્ડરમાં છૂપાવીને લવાયો હતો : મહિલાને કોર્ટમાં રજૂ કરાશે મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઝીમ્બાબ્વેથી આવેલી એક મહિલા પાસેથી કથિત રીતે 60 કરોડ રૂપિયાની કિંમતનું…

UPમાં 9 જિલ્લામાં 2 કલાકમાં 9.45% મતદાન, અમરોહામાં સૌથી વધુ 11% અને બરેલીમાં સૌથી ઓછું 8.36% મતદાન

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022નો આજે બીજો તબક્કો છે. 9 જિલ્લાની 55 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. 586 ઉમેદવારો મેદાનમાં છે. આજે 2 કરોડ લોકો મતદાન કરશે.આઝમ ખાન, તેના…

નર્મદાના દંપતિ, દીપક જગતાપ અને જ્યોતિ જગતાપને ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″સાથે ટ્રોફી,મેડલ અને પ્રમાણપત્ર અને તિરંગો ખેસ એનાયત કરાયા શુભેચ્છકોએ અભિનંદન પાઠવ્યા

નર્મદા અને ગુજરાત માટે ગૌરવપ્રદ ઘટના એ કહેવાય કે ગુજરાતમાથી નર્મદા જિલ્લાના દંપતિને બે અલગ અલગ કેટેગરીમાં નેશનલ એવોર્ડ ઇન્ડિયા રેકોડ્સ દ્વારા “ઇન્ડિયન આઇકોન એવોર્ડ -2022″એનાયત કરાયો છે.જેમાં દીપક જગતાપને…

દેવલીયાનો બોગસ તબીબ પાસામા ધકેલાયો

ઝડપાયેલ બોગસ તબીબને પાસા હેઠળ અટકાયત કરી નડીયાદ જેલના સળિયા પાછળ ધકેલી દેવાતા ફફડાટ ગરીબ દર્દીઓના આરોગ્ય સાથે ચેડાં કરતાં નર્મદાના ચારબોગસ તબીબો ઝડપાયા છે નર્મદા જિલ્લામા ઘણા વખતથી બોગસ…

error: