Satya Tv News

Month: March 2022

અંકલેશ્વર : પોલીસે નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ભરેલ કન્ટેનર સાથે બે ઈસમોને ઝડપી પડ્યા

ભરૂચ-અંક્લેશ્વર નેશનલ હાઇવે ઉપર ટોલ પ્લાઝા નજીક વિદેશી દારૂ ઝડપાયો દારૂ ભરેલ કન્ટેનર સાથે બે ઈસમોને ઝડપી પડ્યા કુલ ૩૨ લાખનો મુદ્દામાલ કબજે કરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા અંકલેશ્વર…

સુરત સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા ડિસ્ટ્રીક્ટ પાવરલિફ્ટિંગ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેલાછાના તરુણ કોસમિયાએ ત્રીજો ક્રમાંક હાસિલ કર્યો હતો

સુરત ખાતે સ્પોર્ટ્સ એસોસિયેશન દ્વારા સુરત ડિસ્ટ્રીકટ સ્પોર્ટ્સ એસોસિયેશન પાવરલિફ્ટિંગ 2022નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વેલાછા ગામના યુવાન તરુણ કોસંમિયાએ 75 થી 83 કિ.ગ્રામ વજન કેટેગરીમાં ભાગ લીધો હતો…

BSF મેસમાં ફાયરિંગ, આરોપી સહિત 5 જવાનના મોત, 10 ઘાયલ

બીએસએફના એક જવાને જ કેમ્પની અંદર આડેધડ ગોળીબાર કર્યો હતો પંજાબના અમૃતસર ખાતેથી એક ખૂબ જ ચોંકાવનારી ઘટના સામે આવી છે. ખાસા ખાતે સીમા સુરક્ષા દળ (BSF)ના મુખ્યાલયમાં ફાયરિંગની ઘટના…

મોદીએ પૂણે મેટ્રો રેલ પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન, પોતે ટિકિટ ખરીદીને સ્કૂલના બાળકો સાથે મુસાફરી કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એક દિવસીય મુલાકાતે પુણે પહોંચ્યા છે. વડાપ્રધાને પૂણે મ્યુનિસિપલ કોર્પોરેશન પરિસરમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા નું અનાવરણ કર્યું. આ મૂર્તિ 1850 કિલોની ગન મેટલથી બનેલી…

ગ્રીષ્મા હત્યા કેસ: 4 દિવસમાં 58 સાક્ષી ચકાસાયા

કેસમાં કુલ 190 વિટનેસ, હત્યાકાંડને નજરે જોનારની સોમવારે જુબાની પાસોદરામાં સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ગ્રીષ્મા વેકરિયાની ઘાતકી હત્યા કરી દેનારા આરોપી ફેનિલ ગોયાણી સામેની કેસ કાર્યવાહીમાં સતત ચોથા દિવસે સાક્ષીઓની…

યુક્રેન યુદ્ધમાં માર્યા ગયેલા સૈનિકોના પરિવારજનોને મળશે રૂ. 40 લાખઃ પુતિન

યુક્રેન સિવાય સીરિયાના યુદ્ધમાં સામેલ સૈનિકો અને તેમના પરિવારોને પણ લાભ મળશે યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ શરૂ થયાને 10 દિવસ વીતી ગયા છે. આ યુદ્ધમાં બંને દેશો એકબીજાના હજારો…

પુતિનની ધમકી- જો યુક્રેન નહીં માને, તો ખતમ કરી નાખીશું

રશિયાની સરકારી એરલાઈન્સ કંપનીની તમામ ઉડ્ડાન સેવા બંધપુતિને કહ્યું- યુક્રેન નહીં સુધરે તો તેના અસ્તિત્વ માટે જોખમ સર્જાશે યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. શનિવારે, રશિયાએ યુક્રેનમાં…

ઝઘડિયા:દુમાલા વાઘપુર ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સભ્યોએ ઉપસરપંચની ચૂંટણીનો કાર્યક્રમ મોકૂફ રાખવા રજૂઆત કરી

પંચાયતના ચૂંટાયેલા ત્રણ સભ્યોએ તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા કલેકટર તથા જિલ્લા પંચાયતને રજૂઆત કરી છે. ઝઘડિયા તાલુકામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી પૂર્ણ થયાને બે માસ કરતા વધુ સમય વીતી ગયો છતાં…

કૃષિ એન્જનિયરિંગ કૉલેજના વિદ્યાર્થીઓનો જોબ પ્લેસમેન્ટ ઇન્ટરવ્યૂ યોજાયો

નવસારી કૃષિ વિશ્વ વિધાલય સંલગ્ન કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી કોલેજ પારસીટેકરા ડેડીયાપાડા ગુજરાતના બી.ટેક એગ્રીકલચર એન્જીનરીંગમાં પાસ થનાર વિદ્યાર્થીઓની નોકરી અર્થે ચાલુ વર્ષ 3 માર્ચના રોજ જૈન ઈરીગેશન પ્રાઇવેટ લિમીટેડ…

સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા બીલોઠી, ઢેબાર ના સંયુકત ઉપક્રમે તાલિમ અને પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને માધ્યમિક શાળા બીલોઠી અને ઢેબાર ના સંયુકત ઉપક્રમે તાલિમ અને પ્રેરણા પ્રવાસનું આયોજન કરાયું હતું. કૃષિ વૈજ્ઞાનિક દેવેન્દ્ર જે મોદી દ્વારા શાળાના વિદ્યાર્થીઓને કેવીકે દ્વારા…

error: