Satya Tv News

Tag: ACCIDENT NEWS

ગુજરાતમાં આજે અકસ્માતના બે બનાવ, દ્વારકા દર્શને ગયેલી બસ પલટી, સુરતથી ઉદયપુર લગ્નમાં જતી લક્ઝરી ભડકે બળી;

પ્રથમ બનાવની વાત કરીએ તો અમદાવાદના બહેરામપુરા વિસ્તારના લોકો ગત મોડીરાત્રે બંસી ટ્રાવેલ્સની એક ખાનગી બસમાં પ્રવાસ માટે નીકળ્યા હતા. એ દરમિયાન આજે દ્વારકા દર્શન કરીને પોરબંદર તરફ જતા હતા.…

અમદાવાદમાં એસ. પી રિંગ રોડ પર અકસ્માત દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું;

સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન…

અંકલેશ્વરમાં ટ્રકની ટક્કરે પરિવારમાં એકનો એક દીકરાનું મોત, 8 મહિના પહેલાં જ થયા હતા લગ્ન;

અંકલેશ્વરના હનુમાનજી મંદિર નજીક કાર ચાલકે બ્રેક મારતા પાછળ આવી રહેલાં બાઇકચાલકે પણ બ્રેક મારી હતી. આ સમયે પાછળથી પુરઝડપે આવતી ટ્રક ફરી વળતાં યુવાનનું ગંભીર ઇજાના પગલે સ્થળ પર…

વડોદરા: ડમ્પર ચાલકે 2બાઈક સવારને ફંગોળ્યા, ધો.11ના વિદ્યાર્થીનું મોત;

વડોદરાના સોમાં તળાવથી એસએસવી કૃત્રિમ તળાવ પાસેના ચાર રસ્તા પાસે મગંળવારની રાત્રે દારુ પીધેલા રેતી ભરેલા ડમ્પર ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતા બાઈકની પાછળ બેઠેલા ટ્રાફિક પોલીસ કર્મીના 17 વર્ષીય…

અંકલેશ્વર નેશનલ હાઇવે પર ટ્રકના અકસ્માતમાં બાઈક સવારનું કરુણ મોત;

અંકલેશ્વરના સારંગપુર ગામની પદ્માવતી નગર સોસાયટીમાં રહેતા રીન્કુસિંહ મુનેન્દ્રપ્રતાપસિંહ અને તેઓના કૌટુંબિક મામા સતેન્દ્રસિંહ તેમજ ૫૫ વર્ષીય નાના કૃષ્ણપાલસિંઘ ગંગાસિંઘ કુસવાહા સાથે બાઈક લઇ અંદાડાથી ટાઈલ્સ ફીટીંગનું કામ પૂર્ણ કરી…

ભરૂચના ઉમલ્લા નજીક ડમ્પર ચાલકે TRB જવાનને અડફેટ લેતાં ઘટના સ્થળે જ TRB જવાનનું મોત;

ભરૂચના ઉમલ્લા ખાતે સુમિત વસાવા TRB માં ફરજ બજાવતો હતો.ગતરોજ રાત્રીના એક ડમ્પર ચાલકે પોતાની ગાડી પુર પડપે હંકારી લાવી ખાખરીપરા વચ્ચે પાણેથા રોડ પર TRB જવાનને અડફેટમાં લેતાં સુમિત…

બીલીમોરા શહેરમાં ગંભીર અકસ્માત,અર્ટિગાએ એક્ટિવાને અડફેટે લેતાં યુવક 5 ફૂટ ઊછળીને રોડ પડ્યો, એકનું મોત, એકને ઈજા;

બીલીમોરાના મોરલી ગામનો ધ્રુવીક પટેલ પોતાનું એક્ટિવા લઇને ભેસલા ગામના તેના મિત્ર સાથે ગતરાત્રે પસાર થઇ રહ્યો હતો. આ દરમિયાન બીલીમોરા શહેરના રેલવે ઓવરબ્રિજ પર સામેથી આવતી અર્ટિગા કારે ધડાકાભેર…

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ઉપર સર્જાયો ત્રિપલ અકસ્માત અકસ્માતના કચ્છના બે નાં મોત;

કચ્છથી મુંબઈ જતા દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે ઉપર અકસ્માતમાં માતા અને પુત્રનું કમ કમાટી ભર્યુ મોત નિપજયું હતું..આમોદના દોરા ગામ નજીક રેસ્ટ હાઉસ પાસે બે અર્ટીકા અને એક ટ્રક વચ્ચે સર્જાયો…

કોડીનાર સુત્રાપાડા રોડ પર ખાનગી કંપનીના બંધ ટ્રકમાં બાઈક ઘુસી જતા એકનું યુવાનનું મોત,લોકોએ રોડ પર કર્યા ચક્કાજામ;

કોડીનાર સુત્રાપાડા રોડ પર ફરીથી અકસ્માત સર્જાતા મામલો વધુ ગરમાયો છે. આ મામલે રોષે ભરાયેલા લોકો યુવાનનો મૃતદેહ લઈ રસ્તા પર ઉતર્યા હતા. હાઈવે પર ચક્કાજામ કર્યો છે, ટ્રકોના પૈડા…

ગુજરાતનાં ર્ડાક્ટર પરિવારને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, એક જ પરિવારના પાંચ લોકોના મોત;

પોલીસ અધિક્ષક તેજસ્વિની ગૌતમ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે ટ્રક અને સ્કોર્પિયો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત થયા હતા. મૃતકોના મૃતદેહને નોખાની જિલ્લા હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. ટક્કર…

error: