Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર : અમલાખાડી લાલ પાણી મુદ્દે AIA અને NGO સામસામે બાખડયા, જુવો દ્રશ્યો

ઉદ્યોગિક ક્ષેત્રને NGO દ્વારા બદનામ કરવાનું કાવતરું દ્રશ્યો પ્રમાણે આવ્યું સામે. અમલાખાડીમાં સ્ક્રેપ માર્કેટમાંથી પાણી આવતું નજરે પડ્યું.. ટીપુય પ્રદૂષિત પાણી ન દેખાતા ઉધોગ મંડળના પ્રમુખ રોષે ભરાયા અંકલેશ્વર ઔદ્યોગિક…

અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાં મોબાઈલ ઝૂટવી ફરાર થઈ ગયેલ ગઠિયાની ધરપકડ

14 હજારનો મોબાઈલ ફોનની ચીલ ઝડપ કરી થઈ ગયો ફરારગઠિયા એઝાઝ બિલાલ શાહને ઝડપી પાડ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વરની મહાવીર ટનીંગ વિસ્તારમાંથી રાહદારીનો મોબાઈલ ઝૂટવી ફરાર થઈ…

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચીરેલવે ફાટક નજીક કેનાલના નાળા પાસેથી પાણીમાં ડૂબેલી હાલતમાં મળ્યો મૃતદેહમૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાલીવરસાની શોધખોળ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના…

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા 3 અકસ્માત:બે ના મોત ,તો 3 ગંભીર

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા ત્રણ અલગ અલગ સ્થળોએ અકસ્માતબે મિત્રો ગડખોલ બ્રિજ ઉતરતા આઈશર ટેમ્પાએ અડફેટમાં લેતા 1નું મોત 1 ઘાયલGIDCમાં ટેન્કરે સાઇકલ સવાર મહિલાને અડફેટેમાં લેતા ઘટના સ્થળે…

અંકલેશ્વર : GIDCની ફૂડ પ્રોડક્ટ એકમમાં પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્રમજીવી યુવકનું મોત

અંકલેશ્વર ફૂડ પ્રોડક્ટ એકમમાં કામદારનું મોતપાણીની ટાંકીમાં પડી જતા કામદારનું મોતજીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી મીઠાઈ બનાવતા એકમની ઓવર હેડ પાણીની ટાંકીમાં પડી…

અંકલેશ્વર શહેરના કોંગ્રેસના આગેવાન પર બાઇક સવાર યુવાને કર્યો હુમલો જુઓ શું છે પુરી વિગત

અંકલેશ્વર શહેરના કોંગ્રેસના આગેવાન પર બાઇક સવાર યુવાને કર્યો હુમલો યુવાને હુમલો કરી ફરાર થઈ જવાની ઘટનાને પગલે ચકચાર મચી જવા પામી બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

અંકલેશ્વર : ગડખોલ પંચાયતની સાંઈ દર્શન સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની મીડિયા સમક્ષ રજૂઆત

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાણે હવે ફરિયાદનું રણસીંગુ ફુંકાયુ છે. જેમાં ગડખોલ ગ્રામ પંચાયત બેદરકારી સામે આવી છે. જ્યાં ગડખોલ ગ્રામ પંચાયતની વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ…

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં…

error: