Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : શુભમ રેસી. 23 વર્ષીય પરિણીતાનો આપઘાત, મામલતદારની રૂબરૂમાં પી.એમ. તો DYSPએ તપાસ હાથ ધરી.

અંકલેશ્વરના રાજપીપલા રોડ પર આવેલ શુભમ રેસીડેન્સીમાં 23 વર્ષીય પરિણીતાએ કોઈક અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ જીવન લીલા સંકેલી લેતા વિભાગીય પોલીસ વડાએ તપાસની દોર સંભાણી છે. પોલીસ સુત્રીય મળતી…

અંકલેશ્વર : નોટીફાઈડ ભાજપ અને શહેર ભાજપ દ્વારા અપાય CDS સ્વ. બિપિન રાવત સહીત 14 જવાનોને શ્રદ્ધાંજલિ

અંકલેશ્વર જીઆઇડીસી સહીત શહેરમાં શાહિદ વીર જવાનોને અપાય શ્રદ્ધાંજલિ નોટીફાઈડ ભાજપ દ્વારા જોગર્સ પાર્ક ખાતે જવાનોને અપાય શ્રદ્ધાંજલિ દેશના પ્રથમ CDS સ્વ. બિપિન રાવત સહીત 14ને અપાય શ્રદ્ધાંજલિ અંકલેશ્વર નોઇફાઇડ…

અંકલેશ્વર : ભરૂચ જિલ્લા સતાપક્ષના દંડક ઓડિયો વાઇરલ થયો,ફેસબુક પોસ્ટ ઉપર કોમેન્ટ કરનારને ગાળો ભાંડી

ભરૂચ જિલ્લા પંચાયતની ગડખોલ બેઠકના ચૂંટાયેલા સભ્ય અને જિલ્લા પંચાયતમાં સત્તારૂઢ ભાજપ પક્ષના દંડક એવા અનીલ વસાવાનો ધમકી આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વર્તમાન સમયે અંકલેશ્વર તાલુકાની…

અંકલેશ્વર : માંડવા ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો,

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે માંડવા ગામેથી વિદેશી દારૂના મુદ્દામાલ સાથે બુટલેગરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રીય મળતી માહિતી અનુસાર અંકલેશ્વર શહેર પોલીસે મળેલ બાતમીના આધારે…

અંકલેશ્વર : ગડખોલ પંચાયતની ચૂંટણી મામલે ફેસબુક મારફતે મીઠા પાણીની અલાયદી યોજના સંદર્ભે બંને પેનલ વચ્ચે બબાલ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગે ના પ્રચાર જોરશોરથી પડઘમ વાગી રહ્યા છે ત્યારે ગડખોલ ગ્રામ પંચાયતની પરસ્પર વિરોધી જૂથો વચ્ચે સોશિયલ મીડિયાના માધ્યમથી ચરમસીમાએ જોવા મળી રહ્યો છે.…

અંકલેશ્વર : રાજપીપલા ચોકડી પાસે ઉભી બસ પાછળ ધડાકાભેર ટ્રક ઘુસી, એકનું મોત અન્યોને ઇજા

અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48 પર રાજપીપલા ચોકડી ઓવર બ્રિજ પાસે ટ્રફ ચાલકે ઉભી રહેલ બસના પાછળના ભાગે ધડાકાભેર ટક્કર મારતા એક મુસાફરનું ગંભીર ઇજાનાં પગલે ઘટના સ્થળે જ કમકમાટીભર્યું…

અંકલેશ્વર : ને.હા. નં.48 પર અજાણ્યા વાહનની ટક્કરે રોડ ક્રોસ કરતા રાહદારીનું સારવાર દરમ્યાન મોત

અંકલેશ્વરના નેશનલ હાઇવે નંબર 48 પર અલ્ફિયા કાર્ટિંગ પાસે રોડ ક્રોસ કરવા જતા રાહદારીને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાના પગલે રાહદારીનું સારવાર દરમ્યાન કરુણ મોત નિપજતા શહેર પોલીસે…

અંકલેશ્વર નોટીફાઇડ વિસ્તારમાં કોમન પ્લોટ શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવવાતા સ્થાનિકોએ આપ્યુ આવેદનપત્ર

અંકલેશ્વર નોટિફાઇડ વિસ્તારમાં આવેલી સોસાયટીના રહીશોએ આજ રોજ જીઆઇડીસીના રિજિયોનલ ઓફિસર ધવલ વસાવાને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું અને કોમન પ્લોટ નંબર ૭ ને શૈક્ષણિક ટ્રસ્ટને ફાળવી દેવાનો વિરોધ કર્યો હતો…

ભરૂચને.હાઇવે નંબર ૪૮ પર વરેડિયા નજીક ટ્રકે મોટરસાયકલ સવારોને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો…*

ભરૂચ જિલ્લામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર ૪૮ પર આવેલા ભરૂચના વરેડિયા ગામ નજીક એક ટ્રકે મોટરસાયકલને ટક્કર મારતાં અક્સ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બન્ને મોટરસાયકલ સવારને ઈજાઓ પહોંચી હતી.…

અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના જવાનોને અપાય રાયફલ ટ્રેનિંગ

ગ્રામ પંચાયતની ચુંટણીમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અંકલેશ્વર તાલુકા પોલીસ મથક ખાતે જી.આર.ડી.ના જવાનોને રાયફલ ટ્રેનિંગ આપવામાં આવી હતી ભરુચ જીલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ અને કોરોના કાળમાં કોરોના…

error: