Satya Tv News

Tag: BHARUCH BJP

રાજકારણ બ્રેકીંગ : ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઑના ખાતામાં કાતર ફરે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. કેબિનેટમાં ફરી થઇ શકે છે ફેરફાર , વધુ કેટલાક મંત્રીઓના ખાતામાં…

જંબુસર : ઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી કેમિકલ ખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ

ઔધોગિક કચરાના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી કરાયા હોટલો પર પાર્કઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી પ્રદુષિત પાણી ઢોળાતા ભરાયા ખેતરોમાંખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ જંબુસર તાલુકાનું મગણાદગામે આવતી…

વાલિયા : તંત્રની લાપરવાહી, ડહેલી ગામના આદિવાસી લોકો નદીમાંથી નનામી લઈ જવા મજબૂર, જુવો દ્રશ્યો

વાલિયાના ડહેલી ગામના આદિવાસી લોકો પુલના અભાવે નદીમાંથી નનામી લઈ જવા મજબૂર ગામમાં કોઈપણ વ્યક્તિનું મૃત્યુ થાય તો ચોમાસા ઉદ્ભવે છે ગંભીર પરિસ્થિત ચોમાસાની સીઝનમાં નદી ઓળગી જવું પડે છે…

ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ : પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેજા હેઠળ તંત્ર એક્શન મોડમાં, જુવો શું કહ્યું

ભરૂચ જિલ્લામાં ભારે વરસાદથી સંર્જાયેલી પરિસ્થિતને અનૂલક્ષીને માર્ગ અને મકાન વિભાગના પ્રભારી મંત્રી પૂર્ણેશ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટી તંત્ર એક્શન મોડમાં કપરાં સમયે જીવન જરૂરી તમામ સામગ્રી…

દહેજ SEZ માં નાયબ કલેકટરની સુવા ગામના આગેવાનો અને કંપની સત્તાધીશો સાથે બેઠક, કંપનીઓએ દબાણો દૂર નહિ કર્યા તો લગાવાશે લેન્ડ ગ્રેબિંગ એક્ટ

હાલમાં જ સુવા ગામના લોકોએ ગૌચર પર દબાણ, લેન્ડ લુઝર્સને નોકરી લઈ દહેજ-ભરૂચ માર્ગ પર ચક્કાજામ કર્યો હતોબેઠકમાં વાગરા મામલતદાર, GIDC ના અધિકારીઓ, સરપંચ, કંપનીઓના અધિકૃત કર્મચારીઓની હાજરીમાં 10 મુદ્દાઓ…

ભરૂચ : આત્મીય હોલ ખાતે ભાજપની દક્ષિણ ઝોનની બેઠક પ્રદેશ પ્રમુખ ડો.પ્રશાંતભાઈ કોરાટની ઉપસ્થિતિમાં યોજાઈ

ભરૂચમાં ભાજપની દક્ષિણ ઝોનની બેઠક પ્રદેશ પ્રમુખની ઉપસ્થિતિમાં યોજાઈ વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાત અને આગામી કાર્યક્રમો અંગે ચર્ચા વિચારણા. માર્ચ મહિનામાં યુવા મોરચા દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ કાર્યક્રમો યોજાશે. ભાજપ…

ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા એસ.ટી વિભાગીય કચેરી ખાતે યોજાઈ

ભરૂચ વિભાગ એસ.ટી મજદૂર સંઘની વાર્ષિક સાધારણ સભા એસ.ટી વિભાગીય કચેરી ખાતે યોજાઈ જેમાં ગુજરાત પ્રદેશના અધ્યક્ષ કનકસિંહ ગોહિલ તેમજ મહામંત્રી જગદીશ પટેલ તેમજ કાર્યકારી અધ્યક્ષ મહેશ વેકારીયા તેમજ ઉપસ્થિત…

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ,૫ હજાર સરકારી કર્મીઓ ૪૧૩ ગ્રામ પંચાયતમાં બજાવશે ફરજ

ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.ભરૂચ જીલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

error: