Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ: નામાંકિત પોપટલાલ જવેલર્સના પિતા અને બે પુત્રો સામે કરોડોની છેતરપિંડી સી.ડીવી.માં ફરિયાદ થતા ચકચાર

ભરૂચના નામાંકિત પોપટલાલ જવેલર્સ સામે કોરોડોની છેતરપિંડીની નોંધાઇ ફરિયાદભરૂચ સી.ડીવી. પોલીસે પિતા બે પુત્રો સામે કાર્યવાહી હાથ ધરીસુરત કોર્પોરેશનમાં ફરજ બજાવતા મિત્રે અન્ય 3 પાસેથી દેવું પૂરું કરવા આપ્યા હતા…

ભરૂચની ‘પુષ્પા’ ની કહાની, પ્રેમી એ 2 બાળકોની માતાને બનાવી પ્રેગનેટ.

ભરૂચની ‘પુષ્પા’ ની કહાની, પ્રેમી એ 2 બાળકોની માતાને બનાવી પ્રેગનેટ.પ્રેગનેટ બાદમાં તરછોડી દેતા ભરૂચ 181 મહિલા અભિયમ આવી મદદેશહેર નજીકના ગામની બે સંતાનની માતાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ…

ભરૂચ રોટરી ક્લબ ખાતે ફ્રી મેડિકલ સેવા કરાય શરૂ

જરૂરિયાતમંદ લોકોને વિનામૂલ્ય ઓક્સિજન કોન્સ્ટ્રેટરની આપશે સેવારોટરી કલબ ભરૂચના પ્રમુખ નાયબ દંડક અને ધારાસભ્ય સહીતના સભ્યો રહ્યા હાજર ભરૂચ રોટરી ક્લબ દ્વારા કોવિડની ત્રીજી લહેરને ધ્યાનમાં રાખી પુનઃ ફ્રી મેડિકલ…

અંકલેશ્વર-વડોદરા વચ્ચે ટ્રેનમાં સોના-ચાંદીના દાગીના ભરેલી ₹3.89 લાખની મત્તા ભરેલી 3 બેગની ચોરી

યુવતી તેની માતા અને ભાઈ સાથે લગ્નમાં હાજરી આપવા ગોવાથી અમદાવાદ આવી રહી હતી નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસના સ્લીપર કોચમાં રાતે સૂતી વેળા તસ્કરો ચાલુ ટ્રેને સીટ નીચેથી 3 બેગ સેરવી ગયા…

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ, જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ…

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ,ભરૂચમાં આજરોજ નવા 412 કોવિડ પોઝિટિવ કેસ નોંધાયા

ભરૂચ અને અંકલેશ્વરમાં કાલથી રાત્રી 10થી સવારના 6 વાગ્યા સુધી રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજ્ય સરકાર દ્વારા રાત્રી કરફ્યૂનો નિર્ણય કરવામાં આવ્ચો છે. મુખ્યમંત્રી…

ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર:કૂતરાની અડફેટે ઓટોરીક્ષા પલ્ટી મારી તો સ્વીફ્ટ કારના માલિકે ઓટોરિક્ષાચાલક ને મારો માર્યો

ભરૂચ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન બહાર ઓટોરીક્ષા પલ્ટીકૂતરાની અડફેટે ઓટોરીક્ષા આવી જતાં પલ્ટી મારી,ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા.સ્વીફ્ટ કારના માલિકની ગાડીને નુકસાનનુકસાન થયાની રિષ રાખી ઓટોરિક્ષાચાલકને મારો માર્યો ભરૂચ બી-ડિવિઝન પોલીસ…

ભરૂચની નંદેલાવ ગ્રામ પંચાયતના ઉપસરપંચ તરીકે પત્રકાર પ્રકાશ મેકવાન.

*એક જ પેનલના બે ઉમેદવારો આમને સામને… . *પ્રકાશ મેકવાનને નંદેલાવ નવનિર્માણ પેનલના સભ્યનો સાથ મળ્યો… ભરૂચની નદેલાવ ગ્રામપચાયતના ઉપસરપંચની ચૂંટણીમાં પત્રકાર પ્રકાશ મેકવાન વિજય થયો હતો.. ભરૂચની નંદેલાવ ગ્રામ…

નર્મદાના PSI પાઠકે કડકડતી ઠંડીમાં નર્મદામાં 208 ડૂબકી લગાવી નર્મદા સ્નાન કર્યું.

દર્શન માત્રથી પવિત્ર થનાર નર્મદા સ્નાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દેશની બધી નદીઓમાં એક માત્ર નર્મદા નદી એટલી પવિત્ર છે કે તેના દર્શનમાત્રથી પવિત્ર થવાય છે.પૂરાણોમાં નર્મદા સ્નાનનું વિશેષ ધાર્મિક…

ભરૂચ :રેલવે સ્ટેશને અપ-લુપ લાઈનને જોડતા ટ્રેક પર ક્ષતિ, ગેંગમેનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી, જુવો વધુ

પાલેજ રેલવે સ્ટેશને અપ-લુપ લાઈનને જોડતા ટ્રેક પર ક્ષતિ ગેંગમેનની સતર્કતાથી મોટી દુર્ઘટના ટળી વડોદરાથી ભરૂચ તરફ આવતી 7 ટ્રેનોને અડધો કલાક વિલંબિત ટ્રેક ચેકીંગ વેળા ગેંગમેન ચંદનકુમારના ધ્યાને ટ્રેક…

error: