Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ : જિલ્લામાં નોંધાયેલા 130 કેસ પૈકી 110 ભરૂચ અંકલેશ્વરના જ, 94 વર્ષીય કોરોના દર્દીનું મોત

ભરૂચ જિલ્લામાં કોરોના પોઝિટિવનો કુલ આંકડો 1374 પર પહોંચ્યો ભરૂચ જિલ્લામાં રવિવારે 130 કેસ નોંધાયા 130 કેસ પૈકી 110 કેસ માત્ર ભરૂચ-અંક્લેશ્વરના જ કોરોના સારવાર લેતા એક દર્દીનું થયું મોત…

ડીઝીટલ સિનેમાના દૌરમાં સિંગલ સ્ક્રીન થિયેટરો ભૂતકાળ બન્યા, રિલીફ સિનેમા ભરૂચવાસીઓ માટે એક યાદ.

ડીઝીટલ સિનેમાના દૌરમાં સિંગલ સ્ક્રીન થિયેટરો ભૂતકાળ બન્યા,રિલીફ સિનેમા ભરૂચવાસીઓ માટે એક યાદ.1972 થી 2022 સુધી રિલીફ સિનેમાની ઉતાર ચઢાવવાળી રોમાંચક સફર ભરૂચના સ્ટેશનરોડને મુખ્ય માર્ગ પર આવેલ રિલીફ સિનેમા…

ભરૂચ: કસક સર્કલ નજીક લકઝરીયસ કારે અન્ય કાર, રીક્ષા અને 4 બાઇકને અડફેટ લીધા બાદ પલટી ખાઇ ગઇ, બે નિવૃત પોલીસ પુત્રની ધરપકડ

સંભવત ડ્રીંક એન્ડ ડ્રાઇવનો કિસ્સો, સી ડિવિઝન પોલીસે બન્ને આરોપીની ધરપકડ કરી સિવિલમાં લિકર ટેસ્ટ કરાવ્યોશીતલ રેસ્ટોરન્ટ પાસે જ રીક્ષા બાદ અન્ય વાહનોને અડફેટે લીધા બાદ જીપ કમ્પાસ કાર પલટી…

ભરૂચ: લગ્નનીમાં ડાન્સરો સાથે ડાન્સ કરનાર LJP.ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી સહિત 6 આરોપી સામે પોલીસ ફરિયાદ

ભરૂચના રાજકીય આગેવાન LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી લગ્ન પ્રસંગમાં ડાન્સરો સાથે ઠુમકા લગાવતા વાયરલ થયેલા વિડીયો એ જિલ્લામાં ચકચાર મચાવી હતી જયારે LJP ના ઉપપ્રમુખ અબ્દુલ કામઠી સહિત 6…

ભરૂચ ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમવાર IPL થીમ ઉપર યોજાશે BPL : આઇકોન ખેલાડીઓનો યોજાયો ડ્રો

•ભરૂચના ક્રિકેટ યંગસ્ટર્સને આગળ ધપાવવાનો બી.ડી.સી.એ દ્વારા કરાયો પ્રયત્ન …ભરૂચ ક્રિકેટના ઇતીહાસમાં પહેલી વખત ભરૂચ જિલ્લા ક્રિકેટ અસોશિયશનના પ્રમુખ, ગુજરાત સરકારમા નાયબ મૃખ્ય દંડક, ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલના માર્ગદર્શન હેઠળ…

ભરૂચ : દાનપુણ્યના મહાપર્વ મકરસક્રાંતિ નિમિતે રક્તદાન શિબિર યોજાય

દાનપુણ્યના મહાપર્વ મકરસક્રાંતિ નિમિતે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગદળ અને રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી રેડક્રોસ બ્લડ બેંક ખાતે રક્તદાન શિબિર યોજી મકરસંક્રાતિ ની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. 14 મી…

જેસી અંકલેશ્વર માને છે કે આપણે જે મેળવીએ છીએ તેનાથી સુખ મળતું નથી પણ આપણે જે આપીએ છીએ તેમાંથી ચોક્કસ મળશે

જેસી અંકલેશ્વર દ્વારા આજે રોજ મકરસંક્રાંતિ નિમિત્તે બાકરોલ ગામ ખાતે જરૂરિયાત મંદ નાના બાળકોને બોર અને ચીકી નુ વિતરણ કરવામાં આવ્યું જેમાં જેસી અંકલેશ્વરના પ્રમુખ જેસી કિંજલ શાહ, પ્રોજેક્ટ ચેરમેન…

ભરૂચ શહેરની 4 સરકારી શાળાઓને જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશન દ્વારા સ્માર્ટ ટીવીની ભેટ

બાળકોને ડિજિટલ શિક્ષણ તરફ વાળવાનો પ્રયાસ કોરોના કાળમાં ડિજિટલ શિક્ષણનું મહત્વ સૌને સમજાયુ છે.ગ્રામ્ય વિસ્તારના બાળકો તેનાથી વંચિત ન રહી જાય એ માટે જુબીલન્ટ ભરતીયા ફાઉન્ડેશને ઇ-મુસ્કાન પ્રોજેકટ શરૂ કર્યો…

ભરૂચમાં પતંગની દોરી બની પ્રાણઘાતક, મહિલાનું ગળું કપાયું

ઉત્તરાયણ પહેલા જ મહિલાના જીવનની દોરી કપાઈ ભૃગુઋષિ બ્રિજ પરની ઘટના દોરી વાગતા મહિલા ત્યાં જ ફસડાઈ પડી. ગુજરાતમાં ઉત્તરાયણના પર્વને આડે હવે ગણતરીના દિવસો બાકી બચ્યાં છે, ત્યારે પતંગની…

ભરૂચ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા વિકાસ અધિકારીના વરદહસ્તે પાંચ શિક્ષકોને હુકમો એનાયત કરાયા

ભરૂચ ખાતે શિક્ષણ સહાયક તરીકે નિમણૂક પામેલાં ૬૫ જેટલા શિક્ષકોને પાંચ વર્ષ પૂર્ણ થતા મદદનીશ શિક્ષક તરીકેના નિયમિત પગાર ધોરણમાં સમાવવાના હુકમ એનાયત કરાયા ભરૂચ જિલ્લાની બિન સરકારી અનુદાનિત શાળાઓમાં…

error: