Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ જિલ્લા આઉટસોર્સિંગ કર્મચારીઓ એ જિલ્લા પંચાયત બહાર પ્લેકાર્ડ રહી કર્યું વિરોધ પ્રદર્શન

ભરૂચ જિલ્લા આઉટ સોર્સ એજન્સીઓ દ્વારા કોઈ પણ કારણ વિના કોરોના વોરિયર્સ ને છૂટા કરાતાં તેમજ અધિકારીઓ દ્વારા એજન્સીઓના ભ્રષ્ટાચારની છાવરવાની અન્યાયી નીતિ ના વિરોધમાં ગુજરાત જનતા જાગૃતિ મંચના નેજા…

ભરૂચ વાયરલ વીડિયોને લઇ માતરિયા તળાવ ખાતે ધાર્મિક કાર્યક્રમો યોજાયા

સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોને લઇ માતરિયા તળાવ ખાતે VHP અને બજરંગદળ દ્વારા ધાર્મિક કાર્યક્રમો યોજાયા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા માતરિયા તળાવ ખાતે હેલિકોપટર દુર્ઘટનામાં શહીદ થયેલા…

આજથી ભૂખી ખાડીનો બ્રિજ વાહનો માટે ચાર દિવસ બંધ

ભરૂચમાંથી પસાર થતો નેશનલ હાઇવે નંબર 48 ચોવીસ કલાક વાહનોથી ધમધમતો હોય છે.પરંતુ શહેરના વરેડિયા નજીક આવેલી ભૂખી ખાડીનો બ્રિજ જર્જરિત બનતા તેનું તાત્કાલિક સામાર કામ કરવાની જરૂરિયાત ઉભી થઇ…

ભરૂચ ખાતે લિંબચીયા સમાજનું સ્નેહ મિલન સંમેલન યોજાયું

ભરૂચ ના આંબેડકર હોલ ખાતે લિંબચીયા સમાજ ભરૂચ ઘટક નો 11 મુ સ્નેહમિલન સંમેલન યોજાયું હતું..સંગઠીત સમાજ સમૃદ્ધ સમાજ ના નારા સાથે યોજાયેલ સ્નેહમિલન સંમેલન માં પ્રમુખ પ્રભુદાસલિંબચીયા સહિત અન્ય…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

અંકલેશ્વર : ગડખોલ પંચાયતની સાંઈ દર્શન સોસાયટીમાં ગંદકીનું સામ્રાજ્ય, સ્થાનિકોની મીડિયા સમક્ષ રજૂઆત

અંકલેશ્વરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તાણે હવે ફરિયાદનું રણસીંગુ ફુંકાયુ છે. જેમાં ગડખોલ ગ્રામ પંચાયત બેદરકારી સામે આવી છે. જ્યાં ગડખોલ ગ્રામ પંચાયતની વિસ્તારમાં આવેલ સાંઈ દર્શન સોસાયટીના રહીશો ગંદકીથી ત્રાહિમામ…

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં…

અંકલેશ્વરમાં મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહ્યા બિરાજમાન મોજીલા મામા પાસે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છેછેલ્લા 30 વર્ષથી…

ભરૂચ : આમોદના ટંકારીયાનો ધર્માંતરણ મામલો, કોર્ટે 4 આરોપીના જામીન કોર્ટે ફગાવ્યા

ભરુચ જિલ્લાના આમોદ તાલુકાના ટંકારીયા ગામે ધર્માંતરણ મામલે અગાઉ આરોપીઓએ આમોદ કોર્ટમાં પણ જામીન માટે કરેલી અરજી કોર્ટે માન્ય રાખી ન હતી. વધુમાં પોલીસે મુકેલી IPC ની 4 કલમો અને…

error: