Satya Tv News

Tag: BJP

અંકલેશ્વર : કાગળીવાડમાં આરસીસીટ રોડ પર ડામર રોડ પથરાયો, ટકશે ખરો ?, એક પાણીમાં ધોવાશે રોડ? : ભાજપ સભ્ય

અંકલેશ્વર પાલિકાના કોન્ટ્રાકટર દ્વારા લીપાપોથીનું કામ કરાતું નજરે પડયું કાગડીવાડમાં આરસીસી રોડ પર થઇ રહ્યું ડામર રોડ ચોપડવાનું કામ સ્થાનિક અને ભાજપ સભ્યનું એક જ વરસાદે રોડ ધોવાશેનું નિવેદન શું…

દેડીયાપાડામાં ભારત સેવાશ્રમ સંઘ ખાતે સ્વ.ગૌરીબેન કાનજીભાઈ કાકડીયા કુમાર છાત્રાલયના ૧૦૮ માં ભવનનો લોકાર્પણ સમારોહ યોજાયો

ગુજરાતના માર્ગ અને મકાન, વાહન વ્યવહાર, નાગરિક ઉડ્ડયન, પ્રવાસન અને યાત્રાધામ વિકાસ વિભાગના મંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી પૂર્ણેશભાઇ મોદી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પર્યુષાબેન વસાવા, દેડીયાપાડા તાલુકા પંચાયતના…

દિવંગત અહેમદ પટેલના પુત્ર ફૈઝલે કોને કહ્યું, “શું તુ મારી સાથે લગ્ન કરીશ ?” જાણો

દિવંગત અહેમદ પટેલના પુત્રના ફૈઝલના જન્મદિવસે ચોતરફથી શુભેચ્છાઓનો વરસાદ થઇ રહ્યો છેબોલીવુડની જાણીતી અભિનેત્રી અમીષા પટેલે પણ શુભેચ્છા મેસેજ પાઠવ્યોઆ મેસેજને ટેગ કરીને ફૈઝલ પટેલે જે લખ્યું તે ચર્ચાનો વિષય…

ગુજરાતના સેલવાસમાં હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ડ્રિમ પ્રોજકટનું થશે સ્વપ્ન સાકાર

રાજ્યમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરૂ વિવિધ સંગઠનો દ્વારા સામાજિક કાર્યમાં હંમેશા અગ્રેસર રહેલ ભરૂચના ધનજીભાઈ પરમાર ની પણ કરવામાં આવી મુલાકાત ગુજરાતના…

પાલડી ગામના પુરુષ મતદારોએ રેકોર્ડ બ્રેક ૯૯.૧૫ % મતદાન કર્યું

વાગરા ના વછનાદ ગામની મહિલાઓ એ વિશેષ જાગૃતતા બતાવતા ૯૨.૭૧% મતદાન કર્યું પાલડી ગામના પુરુષ મતદારોએ રેકોર્ડ બ્રેક ૯૯.૧૫ % મતદાન કર્યું વાગરા તાલુકામાં સૌથી ઊંચું પાલડી ગામના મતદારોએ ૯૩.૦૩…

દેડિયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાડાને ચુંટણીમાં મર મારતા મામલો આવ્યો સામે

દેડિયાપાડાના બોગજ ગામે સાંસદ મનસુખ વસાવાના સાડાને ચુંટણીમાં મર મારતા મામલો આવ્યો સામેBTPનાં ચૈતર વસાવા એ સરપંચ ના સમર્થકો ઉપર બોગજ્ ગામે હુમલો કર્યો – સાંસદમાથાભારે તત્વો સામે કાયદેસર ની…

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું,

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી માટે મતદાન યોજાયુંપ્રમુખ ઉપપ્રમુખ સહિતના સભ્યોને ચૂંટવા માટે મતદાન યોજાયુંરસાકસીના માહોલ વચ્ચે ચૂંટણીમાં કોણ જીતેશે કોણ હારશે તે જોવું રહ્યું ભરૂચ ડિસટીક બાર એસોસિયેશનની ચૂંટણી…

વાલિયા : ફેસબુક પોસ્ટથી રાજકારણમાં ગરમાવો,પોસ્ટમાં ભાજપના 8 સરપંચ અને 400 કાર્યકર્તાઓનો રાજીનામાનો ઉલ્લેખ

વાલિયા તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે વાલિયા ખાતે રહેતા વિહાર કાંતુભાઈ વસાવાને…

ભરૂચ: હેડ કલાર્કનું પરીક્ષામાં થયેલ ગેરરીતીમા પગલાં ભરવાની માંગ સાથે AAP નું આવેદન

ભરૂચમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સુચારુ વ્યવસ્થા તેમજ હેડકલાર્કની પરીક્ષામાં થયેલ ગેરરીતીમા પગલાં ભરવાની માંગ સાથે આમ આદમી પાર્ટી યુથ વિંગ જિલ્લા કલેકટરની આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. ગુજરાત સરકાર ખાલી પટેલ…

અંકલેશ્વર : ભરૂચ જિલ્લા સતાપક્ષના દંડક ઓડિયો વાઇરલ થયો,ફેસબુક પોસ્ટ ઉપર કોમેન્ટ કરનારને ગાળો ભાંડી

ભરૂચ જિલ્લા પંચાયતની ગડખોલ બેઠકના ચૂંટાયેલા સભ્ય અને જિલ્લા પંચાયતમાં સત્તારૂઢ ભાજપ પક્ષના દંડક એવા અનીલ વસાવાનો ધમકી આપતો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વર્તમાન સમયે અંકલેશ્વર તાલુકાની…

error: