પ્રેગ્નેન્ટ નહોતી થતી પત્નિ, પતિએ ટેસ્ટ કરાવ્યો તો સામે આવી ભયાનક હકીકત
પતિનો આરોપ છે કે તેણે તેની પત્નીની ઉંમરની નકલ કરી હતી. અમદાવાદ પોલીસે પતિની ફરિયાદ પરથી FIR નોંધી છે. તબીબી તપાસમાં મહિલાની ઉંમર 32 વર્ષની જગ્યાએ 40 વર્ષથી વધુ હોવાનું…
પતિનો આરોપ છે કે તેણે તેની પત્નીની ઉંમરની નકલ કરી હતી. અમદાવાદ પોલીસે પતિની ફરિયાદ પરથી FIR નોંધી છે. તબીબી તપાસમાં મહિલાની ઉંમર 32 વર્ષની જગ્યાએ 40 વર્ષથી વધુ હોવાનું…
https://www.instagram.com/reel/C9_68Fyga-C/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==
૧૭ વર્ષીય સગીરા જન્મથી મૂકબધિર છે. આ સગીરા ટ્રસ્ટમાં સિવણ તથા બ્યુટી પાર્લરનું કામ શીખી હતી. તેણી વેસુ ખાતે બ્યુટીપાર્લરમાં નોકરીએ જતી હતી. દરમિયાન સગીરાને પંદરેક દિવસથી પેટમાં દુઃખાવો થતો…
આમોદ ખાતે કિસાન સંઘની યોજાય મિટિંગગુજરાત ખેડૂતોના પ્રાણ પ્રશ્ને લડી લેવાના મૂડમાંવિવિધ વિષયો પર સમજ આપવામાં આવીખેડૂતોએ સંગઠીત થવાની જરૂર : દેવુભા કાઠી આમોદ ખાતે કિસાન સંઘ ગુજરાત ની ખેડૂતો…
અંકલેશ્વરમાં ૯ વર્ષ પહેલા પારિવારિક ઝગડામાં સાસને પાઇપનો સપાટો મારી આંગળી તોડી નાખનારા જમાઇને કોર્ટે ૨ વર્ષ કેદની સજા ફટકારી છે અંકલેશ્વરમાં નજીવી બાબતે સાસુને પાઇપના ફટકા મારી દેનારા જમાઇને…
અંકલેશ્વર ઉદ્યોગ મંડળ અને પાલિકા તંત્ર દ્વારા અસરગ્રત વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અંકલેશ્વરમાં ગતરોજ અવિરત વરસાદ વરસતા શહેરના કેટલાક વિસ્તારો અને સોસાયટી એરિયામાં વરસાદી પાણી ફરી વળતાં…
ભરૂચના થામ ગામનો 8 વર્ષીય બાળક વરસાદમાં નહેરના પાણી જોવા માટે ગયો હતો.આ દરમિયાન તે નહેરમાં ડૂબી ગયો હતો.આ ઘટનાની જાણ થતાં ભરૂચ ફાયર બ્રિગેડના લાશ્કરોએ દોડી આવી બાળક ના…
અમદાવાદમાં પતિને તરછોડીને પ્રેમી સાથે રહેતી યુવતીએ આપઘાત કર્યો હોવાની ઘટના સામે આવી છે. યુવતીએ તેની બહેનના લગ્ન પુર્ણ થયા બાદ પ્રેમી સાથે રાજસ્થાનથી ભાગીને અમદાવાદના ચાણક્યપુરી વિસ્તારમાં આવીને રહેવા…
ભરૂચમાં ધર્મનગર સોસાયટીમાં તસ્કરો એ ચોરી કરી કુલ 1.10 લાખ ની ચોરી કરી હતી https://www.instagram.com/reel/C91duDEgLJP/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી ધર્મનગર સોસાયટીમાં રહેતાં પિયુશ પટેલ મોબાઇલ ડિસ્ટ્ર્યુબિશનનો વેપાર કરે છે.…
મૃતક ની પત્નીને પાલિકા માં નોકરી અપાશેપરિવારજનો નો નગરપાલિકા સામે આક્રોશમૃતક ના પરિવાર ને રૂ.વીસ લાખ ની સહાય. ભરૂચના ચિંગસપુરા વાલ્મીકિવાસ માં રહેતા યુવાન મનોજ સોલંકી નું ખુલ્લી ગટર માં…