Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ જિલ્લાના કલેક્ટર તુષાર સુમેરાની સુશાસનની દિશામાં નવી પહેલ, રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે “કિશોરી ઉત્કર્ષ પહેલ”નો શુભારંભ કરતું જિલ્લા વહીવટી તંત્ર

રાષ્ટ્રીય કિશોરી દિન નિમિત્તે કલેક્ટર કચેરીએ ભરૂચ જિલ્લાના કલેક્ટરશ્રી તુષાર સુમેરાના સ્વપ્ન સમાન મહત્વાકાંક્ષી અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં ઝઘડિયાથી પ્રારંભ થયેલા “કિશોરી ઉત્કર્ષ પહેલ”માં ૧૨૩ ગામમાંથી ફેઝ વનમાં…

ભરૂચ : પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ, અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓનો સમાવેશ

ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ,અંકલેશ્વરના જાણીતા ઉદ્યોગપતિઓનો સમાવેશ કરાયો, પાંચને વધુ જવાબદારી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી ભરૂચ જિલ્લાના પાંચ આગેવાનોનો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરાયો છે. જેમાં અંકલેશ્વરના…

અંકલેશ્વર: ગાના મ્યુઝિક લવર્સ ગ્રૂપ દ્વારા પ્રજાસત્તાક પર્વની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાશે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવજીવન ગરબા ગ્રાઉન્ડ ખાતે ૨૬મી જાન્યુઆરીના રોજ ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા દેશ ભક્તિના ગીતોનો કાર્યક્રમનું આયોજન કરાયું છે. દર વર્ષે ગાના મ્યુઝીક લવર્સ ગ્રુપ દ્વારા ૨૬મી…

પોલીસ જાસૂસી કાંડ : ભરૂચ અને વડોદરાના કુખ્યાત બુટલેગરોને ત્યાં SMC ની મોટી રેડ થતી ફેલ

ભરૂચ પોલીસ દ્વારા જાસૂસી કાંડનો મામલોબોબડો અને ચકો પાંચથી સાત વધુ વખત કાપી ચુક્યા છે પાસાબન્ને બુટલેગરો સામે મધ્યથી દક્ષિણ ગુજરાત સુધી 100 થી વધુ પ્રોહીના કેસદારૂના વેપલામાં લીકર કિંગ…

જંબુસર શ્વાને 5 બાળકોને બચકાં ભરી લેતા હડકંપ મચી ગયો

જંબુસર તાલુકાના મંગણાદ ગામે શ્વાનના આતંકથી લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સુપરસોલ્ટ કંપનીના કોન્ટ્રાકટ કામદારોની વસાહતમાં શ્વાને 5 બાળકોને બચકાં ભરી લેતા હડકંપ મચી ગયો છે. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના…

વાગરા યુવાનની બિનવારસી લાશ કેસમાં હત્યા થયાનો ઘટસ્ફોટ

યુવાનની બિનવારસી લાશ કેસમાં હત્યા થયાનો ઘટસ્ફોટદહેજ પોલીસે નરણાવી ગામના બેને ઝડપી પાડ્યાંબન્નેને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી વાગરા તાલુકાના નરણાવી ગામની સીમમાં આવેલી ખેત તલાવડી પાસેથી એક યુવાનનો…

અંકલેશ્વર : સન ફાર્મા કંપનીના સૌજન્યથી તાલુકાની 40 શાળાઓમાં ચક્ષુ પરીક્ષણ સારવાર કાર્યક્રમનો પ્રારંભ.

અંકલેશ્વર ઇ એન જીનવાલા શાળા ખાતે ચક્ષુ પરીક્ષણ સારવાર કાર્યક્રમ,સન ફાર્માસ્યુટિકલ ઇન્સ્ટ્રીઝ લિમિટેડના સૌજન્યથી યોજાયો કાર્યક્રમ, લોકલાડીકા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયો કાર્યક્રમ અંકલેશ્વરની ઇ એન જીનવાલા હાઈસ્કૂલ ખાતે…

વિદેશોમાં ક્રિસમસ વેકેશન – ચીનમાં કોરોના ઉદ્યોગોને હંફાવશે ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના 10 હજાર કરોડના કારોબાર પર બ્રેક

ભરૂચ જિલ્લામાંથી રો-મટિરીયલની હેરાફેરી કરતાં કન્ટેનરોની સંખ્યા દૈનિક 300થી ઘટી 90 થઇ ચીનમાં કોરોના વાયરસે ફરીથી મચાવેલા હાહાકાર તેમજ યુરોપ સહિતના દેશોમાં ક્રિસમસના વેકેશનના પગલે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો ફરી ભીંસમાં…

વિજેતા વિધાયકોનો સત્કાર સમારંભ:ભરૂચ જિલ્લાના ભાજપના ધારાસભ્યનો મંચ પરથી એક જ મત, આ જીત મોદીજી, કાર્યકરો અને મતદારોની, પાંચ વર્ષ હવે જનતાને સમર્પિત

ભરૂચ જિલ્લા ભાજપના પાંચેય વિજેતા ધારાસભ્યોનો સત્કાર સમારંભ રાજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. વિજેતા ધારાસભ્યોએ સંગઠન, કાર્યકરો અને પ્રજાનો આભાર માની હવે પાંચ વર્ષ જનતાનાં કાર્યો અને જિલ્લાના વિકાસમાં વેગ…

બનાસકાંઠા જિલ્લામાં તાપમાનનો પારો ગગડ્યો; ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું

ઉત્તરપૂર્વીય પવનો અને ઉત્તર ભારતમાં ભારે હિમવર્ષાને પગલે બનાસકાંઠા જિલ્લામાં પણ તાપમાનનો પારો ગગડી ગયો છે. આજે ડીસામાં લઘુતમ તાપમાન 10 ડિગ્રી રહેતા લોકો ઠંડીમાં ઠુઠવાઈ ગયા હતા. જોકે હજુ…

error: