Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ.કોગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોળા નું જિલ્લા ના ખેડૂતોને આવાહન .

કોગ્રેસ અગ્રણી ખેડૂતોને આવાહન .ખેડૂતોઓ પણ સમર્થ આપે તેવી કરી અપીલ.16 તારીખે ખેડૂતો દ્વારા ભારત બંધ નું એલાન ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માગરોળા સર્કિટ હાઉસ ખાતે એક…

રાજકોટમાંથી 1250 કિલો અખાદ્ય ચોકલેટ ઝડપાઈ

રાજકોટમાં ચોકલેટ ખાતા પહેલા સાવધાન. રામનાથપરા વિસ્તારમાંથી શંકાસ્પદ ચોકલેટનો જથ્થો ઝડપાયો છે. શ્રીલક્ષ્મી સ્ટોર નામની દુકાનમાં મહાપાલિકાની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું. આ સમયે કોઈ પણ જાતની બ્રાન્ડ વગરની 1250…

હારીજમાં પગપાળા જતા યાત્રિકો પર ટ્રક ફરી વળ્યો; ત્રણના મોત, 8 લોકો ગંભીર રીતે ઘાયલ

પાટણના હારીજમાં હિટ એંડ રનમાં ત્રણના મોત થયા છે. જ્યારે પાંચ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. બહુચરાજીના અંબાળા ગામથી પગપાળા સંઘ વરાણા જઈ રહ્યો હતો જેમાં 40 લોકો હતા.…

ભરૂચ આરોગ્ય ધનવંતરી રથ ને એક વર્ષ પૂર્ણ થતા ભરૂચ સિવિલ હોસ્પીટલ ખાતે ઉજવણી કરવામાં આવી

બાંધકામ બોર્ડ અને ઈ એમ આર આઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા સંચાલિત ધનવંતરી આરોગ્ય રથ ભરૂચ સિવિલ અને ભરૂચ ભોલાવ આરોગ્ય રથ ને એક વર્ષ પૂર્ણ થતા બંને ધનવંતરી આરોગ્ય…

દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથા વિકલાંગ યુવાને સામાન્ય યુવતીનો પ્રેમ ઠુકરાવી પોતાના જેવી જ વિકલાંગ યુવતીને પસંદ કરી

દિવ્યાંગ દંપતીની અનોખી પ્રેમ કથાપ્રેમ લગ્ન નથી પરંતુ લગ્ન પછીનો પ્રેમ અનોખોજીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા ભરૂચનાં દિવ્યાંગ મનુભાઈ પ્રજાપતિ અને તેમની જીવનસંગીની ભારતીનાં લગ્નનાં 10 વર્ષ થયા છે.…

ડેડીયાપાડા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કથડેલી હાલત: ધો. 1 થી 5 માં ફક્ત એક જ શિક્ષક

કાલબી ગામે ધો.1 થી 5 માં ફક્ત એકજ શિક્ષકવિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ભણાવતા નજરે પડ્યાSATYA TV ના કેમેરા માં કેદ ડેડીયાપાડા કાલબી ગામે ધોરણ 1 થી 5 માં ફક્ત એક શિક્ષક છે…

ભરૂચ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન

ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે આયોજનગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનાઅંગારીકા ચોથની ઉજવણી કરી ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.…

આમોદ જંબુસર અને વેડચ પોલિસની હદમાં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો

વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો13 લાખ ઉપરત્નો દારૂ કબ્જે48 ગુના ઓમાં પકડાયો હતો દારૂ આમોદ જંબુસર અને વેડચ પોલિસ ની હદ માં પકડાયેલ વિદેશી દારૂ નો નાશ કરવા માં…

ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા યોજાયેલ વિષ્ણુ કલાસીસ–ર૦ર૪માં ભરૂચના ઈરફાન મલેક માસ્ટર કેટેગરીમાં બીજો ક્રમ હાંસલ કર્યો

ગુજરાત સ્ટેટ બોડી બિલ્ડીંગ એસોસીએશન દ્ધારા વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન વડોદરા ખાતે કરવામાં આવ્યું હતું. વિષ્ણુ કલાસીસ–ર૦ર૪નું આયોજન તા.૦૪/૦ર/ર૦ર૪ મધ્યવર્તી સ્કુલ ખંડેરાવ માર્કેટ પાસે, વડોદરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ…

આમોદના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી

આમોદ તાલુકાના ટલાટી યુનીયન ના પ્રમુખ અને ઈખર ગામ ના ટલાટીને સસ્પેન્ડ કરાતા લોકોમા સનસનાટી મચી જવા પામી છે. આમોદ તાલુકાના ટલાટી યુનીયનના પ્રમુખ અને ઈખર ગામના ટલાટી જયોજ્ વી…

error: