Satya Tv News

Tag: SURAT

સુરત હત્યા કેશ માં નવો વળાક ફેનિલે કહ્યું, ‘પ્રેમસંબંધ અંગે ગ્રીષ્માના પરિવારને ખબર પડતાં મારાં માતા-પિતાને માર્યા એટલે મેં હત્યા કરી

સમાજમાં બદનામીના ડરે મામલો હત્યા સુધી પહોંચી ગયો, ફેનિલ હેરાન કરતો હોવાની પરિવારે ફરિયાદ કરી હોત તો ગ્રીષ્મા બચી ગઈ હોતગ્રીષ્માના પરિવારનો દાવો હતો, ‘ફેનિલ એકતરફી પ્રેમમાં હતો’, ફેનિલનું નિવેદન…

સુરતમાં સતત ચોથા દિવસે જાહેરમાં હત્યાની ઘટના, ભેસ્તાન વિસ્તારમાં યુવકની હત્યા

પાંડેસરા ભેસ્તાન માં એક દારૂના અડ્ડા પર બાઇટિંગ ને લઈ થયેલા ઝગડામાં બે અજાણ્યા ઈસમોએ એક નું ગળું દબાવી કરી હત્યા યુવાની હત્યા ને લઇને પરિવાર શોકમાં ગરકાઉ મૃતક વસીમ…

સુરતમાં ગ્રીષ્મા હત્યા કેસથી લોકોમાં ભારે રોષ, ‘ભાઉના રાજમાં પોતાનું હોમ ટાઉન સંભાળી ન શકતા ગૃહમંત્રી રાજીનામું આપે’

સુરતમાં ગ્રીષ્મા વેકરિયાની થયેલી નિર્મમ હત્યા સહિતના વધતા હત્યાના બનાવોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. ગ્રીષ્માની હત્યા બાદ ગૃહમંત્રી હર્ષ સંઘવી વિરુદ્ધ વરાછા, યોગીચોક, સરથાણા સહિતના વિસ્તારોમાં પોસ્ટર…

સુરત : ગ્રીષ્મની અંતિમયાત્રા નીકળતા લોકોની આંખમાં આશુ તો મગજમાં ગુસ્સો પણ જોવા મળ્યો.

સુરતમાં ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળીમાનવમેદ ઊમટી પડયામાતા-પિતાનું હૈયાફાટ રુદનઈજાગ્રસ્ત ભાઈએ મુખાગ્નિ આપીબે હાથ જોડીને આપી વિદાયઅંતિમ વિધિમાં સ્મશાન પણ જાણે શોક મગ્ન બન્યુંલોકોની આંખમાં આશુ તો મગજમાં ગુસ્સો પણ જોવા મળ્યો…

સુરત ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં ખુલાસો: 7-7 વાર આરોપી અને યુવતીના પિતા વચ્ચે થયું હતું સમાધાન

કામરેજના પાસોદરા પાટિયા પાસે એક તરફી પ્રેમમાં પાગલ માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી નાખીને હત્યા કરી નાખી હોવાની ચોંકાવનારી ઘટનાએ રાજ્યભરમાં ચર્ચા ચગાવી છે. તેનાથી પણ વિચલિત…

સુરત : એક તરફી પ્રેમ માં પાગલ યુવકે યુવતી ની સરાજાહેર હત્યા કરી..

સુરતના પાસોદરા પાટિયા વિસ્તારની ઘટના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે પ્રેમિકાની કરી હત્યા જાહેર ચપ્પુથી ગળું કાપી યુવતી ની હત્યા કરી હત્યારાએ યુવતીના ભાઈ અને કાકા પર ચપ્પુથી કર્યો હુમલો…

ઓલપાડના પારડી ભાદોલી ગામેથી પસાર થતી લાઇનમાંથી પેટ્રોલ,ડીઝલની ચોરી

ઓલપાડના પારડી ભાદોલી ગામેથી પસાર થતી લાઇનમાંથી પેટ્રોલ,ડીઝલની ચોરીપેટ્રોલ,ડીઝલની લાઈનમાં પંક્ચર પાડી કુલ્લે 8 લાખ,52 હજારથી વધુના પેટ્રોલિયમ પેડાશની ચોરીઅજાણ્યા ચોર ઈસમો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઇ ઓલપાડ તાલુકાના પારડી ભાદોલી…

સુરત : વધુ એક હત્યાની ઘટના:ચપ્પુના સાત જેટલા ઘા મારી કરી હત્યા

સુરતમાં વધુ એક હત્યાની ઘટના આવી સામે22 વર્ષના યુવકે છેડતી કરતા યુવકને ઠપકો આપી એક તમાચો માર્યો હતોચપ્પુના સાત જેટલા ઉપરાછાપરી ઘા મારી હત્યાહત્યાને લઈને સમગ્ર વિસ્તારમાં ડરનો માહોલ સુરતમાં…

સુરતના રંગોળી આર્ટિસ્ટ દ્વારા 19 કલાકની મહેનતની બાદ તૈયાર કરાયું આ આર્ટ

રંગોળી આર્ટિસ્ટ અંજલી સાલુંકે અને તેમના પાંચ સહયોગીઓ દ્વારા આ રંગોળી બનાવવામાં આવી હતી. આ રંગોળી તૈયાર કરતા તેઓને 19 કલાક જેટલો લાંબો સમય લાગ્યો હતો. અલગ અલગ શેડના 15…

રાજસ્થાનથી સુરત જતી બસ નડિયાદ પાસે 15 ફૂટ ખાડામાં જઈને પલટી, 3 મુસાફરો ઘાયલ

નડિયાદ કપડવંજ હાઈવે પર રાજસ્થાનથી સુરત જતી બસ પલટી ગઈ હતી. આ બસમા 50 મુસાફરો સવાર હતા. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહતી. પણ એક મુસાફર બસમાં બુરી રીતે ફસાઈ ગયો…

error: