Satya Tv News

Tag: SURATPOLICE

સુરત:અપહરણ થયેલું 2 વર્ષનું બાળક 72 કલાક બાદ મળ્યું,

સુરતમાંથી અપહ્ત થયેલું 2 વર્ષનું બાળક 72 કલાક બાદ મળ્યું,અપહરણ કરનાર મહિલા પણ ઝડપાઈપોલીસે લોકોની મદદ માગતા બાળકના ફોટો સાથેની વિગતો લોકો સામે મુકી છે.બાળક કે અપહરણકારોના નામ ગુપ્ત રખાશે-…

સુરતમાં લક્ઝરી બસમાં 58 સેકન્ડમાં જ બ્લાસ્ટ થયા બાદ આગ લાગી,જુવો પુરી વિગત

સુરત ખાનગી લક્ઝરી બસ મોત મામલો.ઘટનામાં એક મહિલાનું મોત થયું હતું અને અન્ય બે વ્યક્તિઓ ઘાયલઅન્ય મુસાફરો અને ડ્રાઇવરના નિવેદન લઈને પોલીસે આગળની તપાસ હાથ ધરી ગઈકાલે રાતે સુરતના હીરાબાગ…

સુરત : પિતાએ ફ્રેન્ડ સાથે ફરવા જવાની ના પડતા 14 વર્ષીય કિશોરીએ કરી આત્મહત્યા

સુરત માં 14 વર્ષીય કિશોરી ઘરમાં ગળે ફાસો ખાઈને કરી આત્મહત્યાપિતાએ કોરોના લઇને ઉતરાણ ને લઇને ફ્રેન્ડ સાથે ફરવા જવાની ના પાડતા કર્યો આપઘાતપિતાએ આ બાબતે ઠપકો આપતા કિશોરી આપઘાત…

ભરૂચ : સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો

ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે 5ની અટકાયત કરી સુરત ગેસ ગળતરમાં 6 લોકોના મોતની ઘટનામાં તપાસનો રેલો ભરૂચ પહોંચ્યો સુરતમાં ગુરુવારે ગેસ ગળતરના કારણે ૬ શ્રમજીવીઓના મોતની ઘટનામાં પોલીસે તપાસ તેજ કરી…

સુરત પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

સુરતમાં દુષ્કર્મ કેસમાં ત્રીજા આરોપીને પણ ફાંસીની સજા.પાંડેસરામાં દસ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની વાતે ફોસલાવી લઇ ગયા બાદ બળાત્કાર ગુજારી હત્યા કરનારા યુવકને અત્રેની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરતના…

સુરત: ઉધના વિસ્તારમાં એક યુવકનું અપહરણ કર્યાની ઘટના, પોલીસે બે લોકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

સુરત પોલીસની નિષ્ક્રિયતાના પગલે ફરી એક વખત સુરતમાં અસામાજિક તત્વોની ગેંગો માથું ઉચકી રહી છે ત્યારે સુરતના ઉધના વિસ્તારમાં આવેલી ચીખલી કરવાની ભાવસિંગ દ્વારા રાહુલ એપાર્ટમેન્ટ બેંકમાં ફરતા એક યુવકને…

સુરત: કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા જોકે મોટી સંખ્યા માં આવેલ જનમેદનીને સંભોધતા…

સુરત : પુણામાંથી નકલી પોલીસને ઝડપી પાડ્યો, જુવો વર્દીના જોરે કેવી કરતો હતો લૂંટફાટ

સુરત પુણામાંથી નકલી પોલીસને ઝડપી પાડ્યોવર્દીના જોરે લૂંટફાટ કરતો હોવાની પણ ઉઠી હતી ફરિયાદોલોકોને ધમકી આપી તેમની પાસેથી મફતમાં વસ્તુઓ લઈ જતો સુરતની પુણા પોલીસના હાથે ગતરોજ વર્દીના જોરે લૂંટફાટ…

સુરત: ફોરવ્હીલરમાં અવી ટુ વ્હીલરોની ચોરી કરતા બે ઝડપાયા

સુરત શહેર ક્રાઇમબ્રાંન્ચે ફોરવ્હીલરમાં આવી શહેર વિસ્તારમાંથી બાઇકોની ચોરી કરતા બે ઇસમોને ઝડપી પાડી તેમની પાસે રૂપિયા પાંચ લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથધરી છે. સુરત શહેર ખાતે…

રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સ ગુનાનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયા સુરતથી ઝડપાયો

રાજ્સ્થાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સના તેમજ અન્ય ગુન્હાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયાને સુરત પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાજ્સ્થાન રાજ્યના ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓના…

error: