ચૂંટણી પછી હવે નર્મદામા 31મી ડિસેમ્બરના પર્વ ટાણે ફરી એકવાર દારૂની રેલમ છેલ
રાજપીપલા નજીકથી કુલ્લે ૨,૧૯,૮૮૦/-ના પ્રોહી મુદ્દામાલ સાથે આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા પોલીસ હજી હમણાં જ નર્મદામા ગ્રામપંચાયતની ચૂંટણી ટાણે નર્મદામા મોટાપાયે દારૂની રેલમ છેલ જોવા મળી હતી. હવે ચૂંટણી…