ભરૂચ : વૈદિક હોળી માટે ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીક તેમજ પૂજાસામગ્રી વિતરણનો કરાયો પ્રારંભ
ભરૂચ હોળિકા દહનની અનેક તૈયારીઓ શરુ થઇ વૈદિક હોળી માટે ગાયના ગોબરમાંથી બનાવેલ સ્ટીક તેમજ પૂજાસામગ્રી વિતરણનો કરાયો પ્રારંભ ત્રણ ચાર વર્ષથી વૈદિક હોળી પ્રગટાવવાનું મહત્વ વધ્યું ભરૂચ : સનાતન…