Satya Tv News

Category: ગુજરાત

MICAના વિદ્યાર્થીની હત્યા કરનાર પોલીસ કોન્સ્ટેબલને અમદાવાદ ક્રાઇમ બાંચે ઝડપી પાડ્યો;

અમદાવાદમાં માઇકા ઈન્સ્ટિટ્યુટના વિદ્યાર્થીની હત્યાના કેસમાં મોટો ખુલાસો થયો છે. પોલીસ કોન્સ્ટેબલ આરોપી નિકળ્યો છે. ક્રાઇમ બ્રાંચે પંજાબથી આરોપી પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે. એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક…

ભરૂચ અંકલેશ્વર વચ્ચે નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત

ભરૂચ તરફ આવતા નર્મદા મૈયા બ્રિજ પર ત્રણ બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં આગળ ચાલતી બાઈક સાથે બાઈક પાછળથી ભટકાઈ હતી જેમાં બાઈક પર સવાર એક યુવાનને ઇજા પહોંચી…

તારી મંગેતર સાથે મારુ સેટિંગ કરાવી દે’, માલિકે આટલું બોલતા જ નોકરે કર્યું મર્ડર

ભોપાલમાં બુધવારે પોલીસે બે દિવસ પહેલા થયેલી હત્યાના કેસનો ખુલાસો કર્યો હતો. પોલીસે ખુલાસો કર્યો હતો કે નોકર રઘુવીર અહિરવારની પોતાના માલિક મહેશ મેહરાની હત્યાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.…

આમોદ વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર ઇજાઓ પહોંચી હતી

https://www.instagram.com/reel/DCTiWiDgu7j/?utm_source=ig_web_copy_link આમોદ નગરમાં વીજ કંપની ગંભીર બેદરકારી આવી સામે આવી છે.જેમાં વીજ કંપનીનો વીજ ત્રણથી ચાર ફૂટ નીચે આવી જતા બકરા ચરાવવા ગયેલા નવ વર્ષ બાળકનું વીજ કરંટ લાગતા ગંભીર…

વડોદરામાં પીઝા રેસ્ટોરન્ટમાં આગ, ફાયર ઓફિસરે કહ્યું- ‘નોટિસ બાદ પૂર્તતા કરવાની જવાબદારી રેસ્ટોરન્ટની;

વડોદરાના સમાં-સાવલી રોડ પર આવેલી પીઝા શોપમાં આજે સવારે આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સિસ્ટમ જ ચાલુ ન થતા દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર…

ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં મચી દોડધામ;

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપનીમાંથી કામદારોને…

રાજપીપલાના વાઘેથા ગામની 12 વર્ષીય પ્રાચી વસાવાને અનોખી સિદ્ધિ હાંસલ કરી, આંખે પાટા બાંધી કડકડાટ વાંચે છે;

રાજપીપલા નાંદોદ તાલુકાના વાઘેથા ગામની 12 વર્ષથી પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિધ્ધિ હાંસિલ કરી છે.એ આંખે પાટા બાંધી પેપર, મેગેઝિન માંથી કડકડાટ વાંચી બતાવે છે.એની આ…

સુરત સચિન અને ભેસ્તાન ટ્રેન વચ્ચેના દુર્ઘટનામાં ત્રણ યુવકોના મોત, ત્રણેય યુવકો યુપીના હતા;

સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં ત્રણ યુપીના કામકાજ માટે સુરત આવેલા યુવકોનું દુઃખદ મોત થયું.આ ત્રણેય મિત્રો – પ્રમોદ નિશાદ, વડકું નિષાદ અને દીનુ નિષાદ – બે-ત્રણ…

વાવાઝોડા અંગે અંબાલાલની ડરામણી આગાહી, ગુજરાતીઓ રહેજો તૈયાર;

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ખુબ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે.…

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન, 4 કલાકમાં​​​​​​​ 24.39% મતદાન;

વહેલી સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાકમાં 24.39% વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે,…

error: