Satya Tv News

Category: ગુજરાત

તિલવાડામાં અકસ્માતમાં મૃત્યુ પામનાર હોમગાર્ડ જવાનના પરિવારને આર્થિક સહાય અપાઈ

નર્મદા જિલ્લાના તિલવાડામાં હોમગાર્ડ ની ફરજ બજાવતાં જવાન ગણપત મણિલાલનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થવા પામ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષક હિમકરસિંહનાં સરાહનીય પ્રયાસોને પગલે આજે આ પરિવારને 5 લાખની આર્થિક સહાયની…

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં નાતાલ પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવી.

અંકલેશ્વર પિરામણ સ્થિત બ્રધરન ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકોનો પવિત્ર ધાર્મિક તહેવાર ખ્રિસ્તી જયંતિ ઉજવણી ખૂબ જ ધામધૂમથી કરવામાં આવી.હાલ ચાલી રહેલ કોવિડ-૧૯ મહામારીના કારણોસર ક્રિસમસનાં તમામ કાર્યક્રમો મોકુફ રાખવામાં આવ્યા…

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું આયોજન

ભરૂચ જિલ્લા આયુર્વેદ શાખા જિલ્લા પંચાયત ભરૂચ તેમજ ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે આયુર્વેદ તથા હોમિયોપેથી મફત નિદાન-સારવાર કેમ્પનું રોટરી ક્લબ પાછળ આવેલ કલરવ શાળા ખાતે તારીખ 27/12/…

અંકલેશ્વર નજીક ટૂંક સમયમાં એર સ્ટ્રીપ શરૂ થવાની કામગીરીનો ધમધમાટ

એરસ્ટ્રીપ માટેની ભરૂચ જિલ્લાની ત્રણ દાયકાની પ્રતીક્ષાનો આગામી દિવસોમાં અંતવિધાનસભાની જાહેર હિસાબ સમિતિની મુલાકાત બાદ તે દિશામાં કામગીરીનો પ્રારંભ ઔધોગિક દ્રષ્ટિએ અગ્રેસર ભરૂચ જિલ્લાની લાંબા સમયની પ્રતીક્ષા બાદ એર સ્ટ્રીપની…

સી.એન.આઇ. ચર્ચ ગારદા ખાતે ખ્રિસ્તી બંધુઓ દ્વારા નાતાલની ઉજવણી કરવામાં આવી

નાતાલ ખ્રિસ્તી ધર્મનો પવિત્ર દિવસ,આ દિવસે ઇસુના જન્મ દિવસની કરાય છે ઉજવણી; નર્મદા: નાતાલ એટલે પ્રભુ ઈસુનો જન્મ, દેડીયાપાડાનાં ગારદા, મંડાળા, ખાબજી, ખામ, અલ્માવાડી, દેડીયાપાડા સહિત ના તમામ દેવળો તથા…

ભરૂચ રોટરી હોલ ખાતે HIV પીડિત બાળકોને એજ્યુકેશન કીટ નું વિતરણ કરવામાં આવ્યું

GBN : ભરૂચ ડીસ્ટ્રીક નેટવર્ક ઓફ પીપલ લીવીંગ વીથ એચ. આઈ. વી. એઇડ્સ અંતર્ગત CSC VIHAAN PROJECT કાર્યરત છે.હાલ CSC VIHAAN PROJECT માં 1548 એચ.આઈ.વી. પોઝીટીવ લોકોનું રજીસ્ટ્રેશન થયું છે…

કરજણ ભરથાણા ટોલ નાકા પાસેથી મળ્યો 2 કિલો 93ગ્રામ ગાંજાનો જથ્થા

કરજણ ભરથાણા ટોલ નાકા પર એસ. ઓ. જી. ની ટીમે વાહન ચેકીંગ દરમિયાન 2કિલો 93ગ્રામ ગાંજાનો જથ્થા સાથે એક આરોપી ની ધરપકડ કરવામાં આવી છે પોલીસ સૂત્રો ની માહિતી અનુસાર…

ભરૂચ ભોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયા પાસે 12 થી વધું મુંગા પશુઓના મોત

ભરૂચ ભોલાવ જૂની મસ્જિદ તળાવ ફળિયાપાસે 12 થી વધુ મૂંગા પશુ ના મોત ની તપાસ કરાતા જાણવા મળ્યું હતું કે મરણ જનાર પશુ ઓ એ રેલ્વે દ્વારા ઝાડીઓ પર કોઈક…

નેત્રંગ ધોલેખામ ગામે નવા સરપંચ અને તેમના પરિવાર પર થઈ FIR જુઓ કેમ ?

નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામે માજીસરપંચ તેમજ તેમના સાથી દારો દ્વારા નવા સરપંચ અને તેમના પરિવાર પર ખોટી FIR કરતા મામલો ગરમાયો. નેત્રંગ તાલુકાના ધોલેખામ ગામના વસાવા પરેશભાઈ એ જણાવતા કહ્યું…

‘સમાજવાદી’ પરફ્યુમના વેપારીના ઘરમાંથી રુ.150 કરોડ મળ્યા: રોકડ ગણવા માટે 4 મશીનો પણ પડ્યા ઓછા

કાનપુરનાં પરફ્યુમના વેપારી અને સપા નેતા પીયૂષ જૈનના ઘરેથી ઈન્કમટેક્સને રૂ. 150 કરોડથી વધુની રકમ મળી છે. ગુરુવારે બપોરે આવકવેરા વિભાગની ટીમે જૈનના ઘરે દરોડા પાડ્યા હતા. આનંદપુરી વિસ્તારમાં પીયૂષ…

error: