ઝઘડિયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે સગી બહેનોનો સામસામે ચુંટણી જંગ
ઝઘડિયાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે સગી બહેનોનો સામસામે ચુંટણી જંગસગી બહેનોએ સામસામે ઉમેદવારી નોંધાવતા ગામમાં કુતૂહલ સર્જાયુંકોણ જીતશે અને કોણ હારશે તેની અટકળો સાથે મતદારોમાં ચર્ચાઓ જામી ઝઘડિયા તાલુકાના…