Satya Tv News

Category: મુખ્ય સમાચાર

આદિવાસી સમાજનું ગૌરવ :ચીકદાના ઉષાબેન વસાવાને રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

સાગબારા તાલુકાના પાંચપીપરી ગામના ઉષાબેન દિનેશભાઈ વસાવાને ઓર્ગેનિક ખેતીમાં યોગદાન અને સામાજિક ક્ષેત્રે ઉત્તમ કામગીરી બદલ મહિલા દિવસની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે ‘ નારી શક્તિ પુરસ્કાર 2020 ‘…

વિશ્વ મહિલા દિન નિમિત્તે રાજપીપળામાં ૯૫ ઘરો માં બાથરૂમ ની સુવિધા પાણી ની ટાંકી અને નળ સાથે આપવા માં આવ્યા હતા

Galaxy Surfactants Ltd, Jhagadia અને ગ્રામ પંચાયત તલોદરા દ્વારા રંદેડી ગામ જે ટલોદરા ગ્રૂપ ગ્રામ પંચાયત માં આવેલું છે ત્યાં ની બહેનો ની માંગણી ને માન આપી આજે વિશ્વ મહિલા…

રાજપીપળા:અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા નર્મદાના 11 સહિત ગુજરાતના 34 મહિલાઓનું સન્માન કરાયુ.

મહિલા દિનની ઉજવણીના ઉપલક્ષ્યમા મહિલા નર્મદાની અગ્રણી શ્રીમતી જ્યોતિ જગતાપને 2022નો “નારી ગૌરવ રત્ન એવોર્ડ -2022″એનાયત કરાયો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે રાજપીપળા ખાતે અન્નપૂર્ણા ફાઉન્ડેશન દ્વારા નારી ગૌરવ રત્ન…

અંકલેશ્વર : વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુવર્ણ જયંતિ મહોત્સવની આયોજન કરવામાં આવ્યું હતુ.

અંકલેશ્વર GIDC ખાતે સુવર્ણ જયંતી મહોત્સવ યોજાયો. અખિલ ગુજરાત દિગંબર જૈન મહિલા મંડળ દ્વારા યોજાયો કાર્યક્રમ મોટી સંખ્યામાં મહિલાઓ રહી ઉપસ્થિત કરાયું સન્માન. અંકલેશ્વર GIDC ખાતે અખિલ ગુજરાત દિગંબર જૈન…

સુરત:72 દિવસ બાદ સિવિલ અને સ્મીમેરમાં કોરોના દર્દીઓની સંખ્યા 0

સુરત શહેરમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. આ સાથે જ મૃત્યુમાં પણ ઘટાડો થયો છે. 24 કલાકમાં શહેર-જિલ્લામાં 2 નવા કેસ નોંધાયા હતા. જ્યારે જિલ્લામાં એક દર્દીનું મોત…

સુરત:દીકરીના જન્મ દિવસની કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પિતાએ ફાંસો ખાઈ કર્યો આપઘાત

સુરતના નવાગામમાં એક પિતા એકની એક દીકરીના જન્મ દિવસની કેક કાપવાના 30 મિનિટ પહેલા જ પરિવારને રસોડામાંથી બહાર કાઢી ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. પરિવારે…

વિશ્વ મહિલા દિવસ : આજે 8 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ

દર વર્ષે 8 માર્ચના રોજ દુનિયાભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનુ આયોજન થાય છે. મનમાં સવાલ ઉભા થાય છે કે આ પરંપરાની શરૂઆત ક્યારથી થઈ ? સાથે જ મહિલા દિવસ મનાવવા પાછળ…

સુરત : PM મોદીએ જન ઔષધિ સપ્તાહની ઉજવણીમાં સુરતની મહિલા કાઉન્સિલરની કામગીરીને વખાણી

સેનેટરી પેડના વિનામૂલ્યે વિતરણ અભિયાનની સરાહના કરી વડાપ્રધાને મહિલા કાઉન્સિલરને પેડને લગતી કામગીરી વધુ સારી રીતે કરી શકાય તે માટેના સૂચન પણ આપ્યા ગઇકાલે PM મોદીએ ભારતીય જન ઔષધિ પરિયોજનાના…

દહેજ: સુવા ગામ નજીક કમ્પાઉન્ડમાંથી સ્ટીમ કોલસો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું:5 આરોપીઓની ધરપકડ

અદાણી એંટરપ્રાઇઝમાંથી ફિલાટેક્ષ કંપનીમાં પહોંચાડવામાં આવતો કોલસો અધવચ્ચે સગેવગેદહેજ પોલીસે 21 ટન કોલસો અને વાહનો મળી કુલ ₹38.37 લાખના મુદ્દામાલ સાથે કોલસકાંડના 5 આરોપીઓને પકડયાડમ્પર ચાલકોના મેળાપીપળામાં સ્ટીમ કોલસામાં ભૂકી…

સુરત : પુણા પોલીસે ગણતરીની કલાકોમાં લૂંટ નો ભેદ ઉકેલયો,ચપ્પુ મૂકી મારમારી રોકડા રૂપિયાની કરવામાં આવી લૂંટ

સુરતના પુણા વિસ્તારમાં થયેલ લૂંટનો ભેદ ઉકેલાયો પુણા વિસ્તારમાં એમ્બ્રોઇડરીના ખાતામાં કરવામાં આવી લૂંટ ખાતેદારના પેટ પર ચપ્પુ મૂકી મારમારી રોકડા રૂપિયાની કરવામાં આવી લૂંટ ત્રણ આરોપીઓ લૂંટ કરી ફરાર…

error: