Satya Tv News

Category: મુખ્ય સમાચાર

નર્મદામા વન્ય પ્રાણી ના ચામડાની હેરાફેરીની ધરપકડ

15લાખની કિંમતના વાઘ જેવા વન્ય પ્રાણીના સુકા ચામડા સાથે એક ઈસમની ધરપકડ કરતી સાગબારા પોલીસ ગુનામાં વપરાયેલ ટાટા હેરીયસમ ગાડી, બે મોબાઈલ, રોકડ રકમ સહિત કુલ રૂપિયા.૧૫,૫૭,૪૮૫/- નો મુદ્દામાલ કબજે…

ડેડીયાપાડા:થવા હાઇસ્કૂલ માં અભ્યાસ કરતા બાળકોને સોની પરીવાર દ્વારા કરાયું ધાબળાનું વિતરણ;

કડકડતી ઠંડી વચ્ચે સોની પરીવારે શાળામાં અભ્યાસ કરતા બાળકોને ધાબળા આપી માનવતા મહેકાવી; નેત્રંગ ના સોની પરીવારે કુલ્લે ૭૫ બાળકો ને રૂપિયા ૨૭ હજાર ના ધાબળા આપી માનવતા મહેકાવી; થવા…

નેત્રંગ:ચૂંટણીમાં હારનો બદલો લેવા દુધ ભરતાં સભાસદોનું દુધ કલેશન બંધ કરવાની આપી ધમકી

પીંગોટ ગામે સભાસદોનું દુધ કલેશન કરવાનું બંધ કરવાની ધમકીપિગોટ ગામનાં વ્યક્તિએ પાયા વિહોણા આરોપ ગણાવી વાતને રદિયો આપ્યોચૂંટણીમાં ઉમેદવારી કરતાં બદનામ કરવાનું કાવતરું : અનિલ છત્રસિંગ વસાવા નેત્રંગ તાલુકા પંચાયત…

અંકલેશ્વર : જીતાલી ગામેથી હવે વેકસીનેશનમાં ખોટી ડેટા એન્ટ્રીની હકીકત બહાર આવી

અંકલેશ્વરના જીતાલી ગામે વેક્સિનેશનમાં ગેરરીતિ બહાર આવીવેકસીનેશનમાં ખોટી ડેટા એન્ટ્રીની હકીકત આવી બહારવેક્સિનનો બીજો ડોઝ લીધા વગર જ સર્ટિફિકેટ આવી જતા ચકચાર અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામેથી હવે વેકસીનેશનમાં ખોટી ડેટા…

અંકલેશ્વર : GIDC પોલીસ મથક વિસ્તારમાં ત્રણ સ્થળે મારામારીના બનાવ, ચારને ઇજા

મારામારીમાં 4 જેટલા લોકોને ઇજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા GIDC પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર GIDC પોલીસ મથક વિસ્તારમાં અલગ અલગ મારામારીના ત્રણ બનાવમાં ચાર લોકોને ઇજાઓ…

અંકલેશ્વર : લારી ગલ્લા હટાવવાનો મામલો, વિપક્ષનો લઘુમતીઓને નિશાન બનાવાતા હોવાનો આક્ષેપ, પાલિકા પ્રમુખની પ્રતિક્રિયા

અંકલેશ્વર શહેરમાં લારી ગલ્લા હટાવવા મામલે વિવાદભાજપના વોર્ડ નં 4ના સભ્યના નિવેદન બાદ થયો વિવાદવિપક્ષ સભ્યનો લઘુતમતીઓને નિશાન કરાયા હોવાના કર્યા આક્ષેપપાલિકા પ્રમુખ આપી પ્રતિક્રિયા – નડતર રૂપ તમામ લોકોને…

અંકલેશ્વર : અમલાખાડી લાલ પાણી મુદ્દે AIA અને NGO સામસામે બાખડયા, જુવો દ્રશ્યો

ઉદ્યોગિક ક્ષેત્રને NGO દ્વારા બદનામ કરવાનું કાવતરું દ્રશ્યો પ્રમાણે આવ્યું સામે. અમલાખાડીમાં સ્ક્રેપ માર્કેટમાંથી પાણી આવતું નજરે પડ્યું.. ટીપુય પ્રદૂષિત પાણી ન દેખાતા ઉધોગ મંડળના પ્રમુખ રોષે ભરાયા અંકલેશ્વર ઔદ્યોગિક…

અંકલેશ્વર : સરકારનો નદી ઉત્સવ કેમિકલમાં ફેરવાયો, આમલાખાડીમાં ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટ પ્રદૂષણ ફેલાવવાનું માધ્યમ

અંકલેશ્વરની આમલખાડીમાં લાલ રંગનું પ્રદુષિત પાણી છોડાયુંઆમલાખાડી GIDCના ઉદ્યોગો અને સ્ક્રેપ માર્કેટ પ્રદૂષણ ફેલાવવાનું માધ્યમGPCB અને NCTLની તપાસમાં નોબલ માર્કેટ પાસેથી વહેતુ થયું લાલ પાણીGPCB આવા બેજવાબદાર માધ્યમો પર લાલ…

અંકલેશ્વર : ગરીબોની આજીવિકા છીનવાય તેવા એંધાણ, રોડ સાઈડ પર આવેલ લારી ગલ્લાને દિન 3માં સ્થળ ખાલી કરવા આદેશ

અંકલેશ્વર પાલિકા દ્વારા લારી ગલ્લા વારાઓને નોટીશ ફટકારાયરોડ સાઈડ પર આવેલ લારી ગલ્લાને દિન 3માં સ્થળ ખાલી કરવા આદેશગરીબની રોજીરોટી છીનવાતા પાલિકા સામે વિરોધટેક્સ ભરપાઇ કરવા છતાં સ્થળ પરથી ગલ્લા…

ભરૂચના વાલિયાપિતા પુત્રની દાદાગીરી સામે ચમારિયા ધોળ ગામનાં રહીશોએ કલેકટરને આવેદનપત્ર

ગ્રામ પંચાયતની ચૂંટણી ની અદાવત માં હુમલાનો આક્ષેપ.ચમારીયા ગ્રામજનોને ન્યાય અપાવવા કરી માંગણી ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ચમારીયા ધોળ ગામે પિતા પુત્ર દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં લોકશાહી પરંપરાનું દમનકારી પ્રવૃતિથી…

error: