Satya Tv News

Category: મુખ્ય સમાચાર

અંકલેશ્વર: પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ. દ્વારા ૧ વર્ષ પૂર્ણ થતા વૃક્ષવાવી કરી ઉજવણી

અંકલેશ્વરમાં પર્યાવરણની સુરક્ષા માટે કામ કરતા એન.જી.ઓને એક વર્ષ પૂર્ણ કરતા સુભાષ પારક ખાતે વૃક્ષારોપણ, કેક કાપી અને ઇ બુલનું લોન્ચીંગ કરી કરવામાં આવી હતી.પેરેડાઇઝ ઇન્ડિયા એન.જી.ઓ જે પર્યાવરણ ની…

ભરૂચ: કારતક માસમાં શુકલતીર્થ પ્રદક્ષીણાનો અનેરો મહિમા

કારતક માસમાં તીર્થોમાં ઉત્તમ તીર્થ શુકલતીર્થ પ્રદકક્ષિણાનો મહીમા અનેરો છે.તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુકલતીર્થ. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ ,વિષ્ણુ પુરાણ ,નર્મદા પુરાણ ,અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં…

અંકલેશ્વરની યુવતીએ કેનેડિયન યુવાન સાથે લગ્ન બાદ તેડી જવા ના પાડતા નોંધાવી ફરીયાદ

પોતાની વ્હાલસોઈ દીકરી માટે NRI પતિ શોધતા પરિવારો માટે લાલબત્તી સમાન કિસ્સો અંકલેશ્વરમાંથી બહાર આવ્યો છે. જેમાં એક યુવકનું પરિવાર 13 દિવસ અંકલેશ્વર રોકાઈ કોર્ટ મેરેજ કરી કેનેડા જતું રહ્યા…

વાગરા: વેલસ્પન કંપનીના કર્મચારીઓનું આંદોલન વધુ ઉગ્ર બનવાના એંધાણ

વડદલા સ્થિત વેલસ્પન કમ્પનીમાં મેનેજમેન્ટે વી.આર.એસ. સ્કીમ મુકતા ૨૫૦ થી વધુ કર્મચારીઓએ સ્કીમને ઠુકરાવી આંદોલનને વધુ ઉગ્ર બનાવવાની ઘોષણા કરી છે.કામદારોએ ૧૫ નવેમ્બરના રોજ રહિયાદ ચોકડી ખાતે રસ્તારોકો આંદોલનનું એલાન…

અંકલેશ્વર: સજોદ સાર્વજનિક શાળાના આચાર્યનું શરમજનક કૃત્ય, કર્યા શાળાની બાળા સાથે અડપલાં

અંકલેશ્વરના સજોદ ગામેથી શિક્ષણ જગતમાં ચકચાર જગાવતો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય…

ભરૂચ: નિલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

ભરૂચમાં ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં સર્વપિતૃ તથા સગા-સ્નેહીજનો અને મિત્રોના મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાયો છે.ભરૂચના ઝાડેશ્વર સ્થિત નીલકંઠેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ…

ભરૂચ : જવાહરલાલ નહેરુના જન્મદિને બાળકો માટે સાયકલિંગ રાઈડ યોજાઇ

પંડિત જવાહરલાલ નહેરૂની જન્મ જ્યંતિની ઉજવણીના ભાગરૂપે સાયકલિંગ ગ્રુપ દ્વારા પાંચ કિલોમીટરની સાયકલ રાઈડ નું બાળકો માટે આયોજન કરવામાં આવ્યું હતું.ભારતનાં પ્રથમ વડાપ્રધાન અને ચાચા નહેરુનાં નામે ઓળખાતા જવાહરલાલ નહેરુની…

અંકલેશ્વર: પીરામણનાકા નજીક લસ્સી ઇન સેઇકસ સ્ટોર્સ નો થયો શુભારંભ

અંકલેશ્વરની સ્વાદ પ્રેમી જનતા માટે નગરપાલિકા નજીક પિરામણ નાકા પર લસ્સી ઇન શેઇક્સ શોપનો રવિવારે શુભારંભ કરાયો હતો.અંકલેશ્વર નગરપાલીકા નજીક પિરામણ નાકા ખાતે આજે સ્વાદપ્રીય જનતા માટે ચટાક પટાકા ફૂટ…

સુરત: સુમુલ-સુડીકો દૂધ ગંગા પશુલોન યોજના અંતર્ગત પશુમેળો યોજાયો

ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારના પશુપાલકો અને ખેડૂતોની કામધેનુ સમાન ઘી સોંદલાખારા દૂધ અને શાકભાજી વેચાણ કરનારી સહકારી મંડળીમાં સુમુલ અને ધી સુરત ડિસ્ટ્રિક્ટ બેંક દ્વારા અમલમાં મુકવામાં આવેલ સુમુલ-સુડીકો દૂધ…

સુરત: કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા જોકે મોટી સંખ્યા માં આવેલ જનમેદનીને સંભોધતા…

error: