Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ધી હાંસોટ નાગરીક સહકારી બેંકને તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કો. ઓ. બેંકસ એસોસીએશન લી. તરફ મળ્યા ત્રણ એવોર્ડ

હાંસોટ સ્થિત ધી હાંસોટ નાગરીક સહકારી બેંકને તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કો. ઓ. બેંકસ એસોસીએશન લી. તરફ થી જુદી જુદી ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળેલ છે. હાંસોટ નાગરીક સહકારી બેંક ના…

ભરુચ: NH 48 પર નબીપુર પ્રિન્સ હોટેલ ઉપર લકઝરી બસ 140 પેસેન્જરોને રજડતા મૂકી ફરાર

ભરુચ તાલુકાના નબીપુર ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ પ્રિન્સ હોટલ ઉપર ડ્રોપ થયેલ રઘુનાથ લકઝરી બસના દ્રાઈવર તેમજ કંડકટરે 140 જેટલા પેસેન્જરોને મૂકી રફુચક્કર થઈ જતા પેસેન્જરો…

દેશભરમાં બટેટા, ડુંગળી, ટમેટાનો ભાવ સરેરાશ ૪૦થી ૫૦ રૂપિયાની નજીક : કઠોળની કિંમતમાં પણ વધારો નોંધાયો

દિવાળી પહેલાં દેશભરમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે. ૧૯.૨ કિલોના કમર્શિયલ ગેસમાં ૨૬૪ રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. તે સિવાય ટમેટા, બટેટા અને ડુંગળી જેવી જીવનજરૃરિયાતની ચીજવસ્તુઓમાં પણ સતત વધારો થતો જાય…

ભરૂચ જિલ્લાના 90 જેટલા 108 કર્મચારી ઓની રજા કરવામાં આવી રદ.

ભરૂચ 108 ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારો ની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે.…

ભરૂચ: પાવડરની લૂંટ અને ડ્રાઇવરની હત્યાના 2 આરોપીઓ સુરત થી ઝડપાયા

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે 28 તારીખના રોજ એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રાઇવર દહેજ થી PTA નામનો પાઉડર ભરીને નીકળ્યો હતો.…

અમદાવાદ ખાતે પ્રથમ વખત આયોજિત ‘સ્ટેડિયમ રન’ માં ભરૂચના દોડવીર કેતન દેસાઈ એ 37 કિ. મી ની દોડ લગાવી.

ગુજરાત માં પ્રથમવાર સ્ટેડિયમ રન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આખા રાજ્યમાંથી લગભગ 50 જેટલા દોડવીરો એ ભાગ લીધો હતો. મુળ ગામ હાંસોટ તાલુકાના વઘવાણ ગામના રહીશ પણ ભરૂચ…

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટરની અલગ અલગ સંસ્થાના કાર્યકરોએ કરી મુલાકાત

ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકરોએ શુભેચ્છા મુલાકાત કરી હતી ભરૂચ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરા ની આર.ટી.આઈ. એક્ટિવિસ્ટ તેમજ…

ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન સ્થળ તરીકે વિકસાવવામાં આવ્યું

ભરૂચ ની મધ્યમાં આવેલ માતળિયા તળાવ ખાતે ધારાસભ્ય તેમજ નાયબ દંડક દુષ્યંત પટેલના હસ્તે 5 ફ્લોટિંગ ફાઉન્ટન ફુવારાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચના લિંક રોડ પર આવેલા માતળિયા તળાવને પર્યટન…

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની બિન હરિફ વરણી કરાઈ

ભરૂચ જિલ્લા રોહિત બચત, ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળીના હોદ્દેદારોની વરણી હાથ ધરાતા પ્રમુખ તરીકે જગદીશ પરમારની સતત બીજી ટર્મમાં બિનહરીફ વરણી થઈ હતી. મંત્રી તરીકે પણ ભુપેન્દ્રસિંહ ગોહિલ પણ…

અંકલેશ્વર જલારામ મંદિરના ખાતે અંધભાઈ બહેનોને અનાજની કીટનુ વિતરણ કરાયું

અંકલેશ્વર જલારામ મંદિરના ખાતે અંધભાઈ બહેનોને અનાજની કીટનુ વિતરણ કરવામાં આવ્યું હતું આજરોજ જય જલારામ મંદિર ખાતે એક દાતાશ્રી ની મદદ થી સુનિલભાઈ મનહરભાઈ ચૌહાણ તથા ગોલાવાવ ગોલવાડ પંચ અને…

error: