મહેસાણામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ પાંચ કેસ થયા
ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિક્રોનના કુલ 5 કેસ થયા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ…