Satya Tv News

Month: November 2021

પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ ડિઝલ બનાવતો ભારતનો પહેલો પ્લાન્ટ બિહારમાં કાર્યરત

પેટ્રોલ ડિઝલના આસમાને આંબતા ભાવો વચ્ચે ખુશી મળે તેવી ખબર એ છે કે, બિહારમાં દેશનો એવો પહેલો પ્લાન્ટ કાર્યરત થયો છે જે પ્લાસ્ટિકના કચરામાંથી પેટ્રોલ અને ડિઝલ બનાવે છે.મુજફફરપુર જિલ્લામાં…

આ તમારી દુલ્હન છે, કહીને પિતાએ 9 વર્ષની દીકરીને વેચી દીધી

અફઘાનિસ્તાનમાં એવા અનેક પરિવાર છે જે પોતાની બાળકીઓને વેચવા મજબૂર બન્યા છે તાલિબાની હુકૂમતના આગમન બાદ અફઘાનિસ્તાનથી સતત દર્દનાક સમાચારો સામે આવી રહ્યા છે. આ બધા વચ્ચે એક અફઘાની પિતાએ…

સુરતમાં થયો પેટ્રોલ પંપ સળગાવવાનો પ્રયાસ, બે યુવાનો પંપ પર સળગતો ફટાકડો નાંખીને ભાગી ગયા

સુરત શહેરમાં દિવાળી પહેલા પેટ્રોલ પંપ સળગાવી દેવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો છે. બે અજાણ્યા યુવકો વેસુના રાધે પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવા આવ્યા. પેટ્રોલ પુરાવી રૂપિયા ચૂકવીને પેટ્રોલ પંપ…

ભરૂચ જિલ્લા પોલીસ અને પ્રશાસન સહિત ગ્રામજનોની માનવતાને સો સો સલામ

સુરતની ખાનગી લકઝરી બસના ડ્રાઈવર કાંડક્ટરની આડોડાઇને કારણે નબીપુર હાઈવેની હોટલ ઉપર સોમવારે રાતથી વતન જઇ રહેલા 140 મુસાફરો રઝળી ગયા હતા.જેમને ગ્રામજ્નોએ દોડી આવીપ્રાથમિક જરૂરીયાત પુરઈ પાડી હતી. તો…

ધી હાંસોટ નાગરીક સહકારી બેંકને તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કો. ઓ. બેંકસ એસોસીએશન લી. તરફ મળ્યા ત્રણ એવોર્ડ

હાંસોટ સ્થિત ધી હાંસોટ નાગરીક સહકારી બેંકને તાજેતરમાં ધી સાઉથ ગુજરાત કો. ઓ. બેંકસ એસોસીએશન લી. તરફ થી જુદી જુદી ત્રણ કેટેગરીમાં એવોર્ડ મળેલ છે. હાંસોટ નાગરીક સહકારી બેંક ના…

ભરુચ: NH 48 પર નબીપુર પ્રિન્સ હોટેલ ઉપર લકઝરી બસ 140 પેસેન્જરોને રજડતા મૂકી ફરાર

ભરુચ તાલુકાના નબીપુર ગામ નજીક નેશનલ હાઇવે નંબર 48 ઉપર આવેલ પ્રિન્સ હોટલ ઉપર ડ્રોપ થયેલ રઘુનાથ લકઝરી બસના દ્રાઈવર તેમજ કંડકટરે 140 જેટલા પેસેન્જરોને મૂકી રફુચક્કર થઈ જતા પેસેન્જરો…

દેશભરમાં બટેટા, ડુંગળી, ટમેટાનો ભાવ સરેરાશ ૪૦થી ૫૦ રૂપિયાની નજીક : કઠોળની કિંમતમાં પણ વધારો નોંધાયો

દિવાળી પહેલાં દેશભરમાં મોંઘવારીએ હાહાકાર મચાવ્યો છે. ૧૯.૨ કિલોના કમર્શિયલ ગેસમાં ૨૬૪ રૂપિયાનો વધારો ઝીંકાયો હતો. તે સિવાય ટમેટા, બટેટા અને ડુંગળી જેવી જીવનજરૃરિયાતની ચીજવસ્તુઓમાં પણ સતત વધારો થતો જાય…

ભરૂચ જિલ્લાના 90 જેટલા 108 કર્મચારી ઓની રજા કરવામાં આવી રદ.

ભરૂચ 108 ના કર્મીઓ એ પોતે નોકરી પર હાજર રહી અને તહેવારો ની ઉજવણી કરશે અને નાગરિકોને ઇમર્જન્સીમાં કોઈ અસુવિધા ઉભી ના થાય તેમાટે તૈયારીઓ સાથે 24/7 ખડે પગે રહેશે.…

ભરૂચમાં નિકોરા ગામે બે દિવસીય રેસિડેન્સીઅલ શિબિર નું આયોજન

ભરૂચ માં નિકોરા ગામે આવેલા ધ્યાની ધામ આશ્રમ ખાતે શિવા શક્તિ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ના સહયોગ થી શિવા નેચર ક્યોર ધ્વારા તારીખ ૩૦\૩૧ ઓક્ટોબર ના રોજ આર્યુવેદ, નેચરોપથી, એક્યુપ્રેશર…

ભરૂચ: પાવડરની લૂંટ અને ડ્રાઇવરની હત્યાના 2 આરોપીઓ સુરત થી ઝડપાયા

ભરૂચ જિલ્લાના નબીપુર ગામ પાસે 28 તારીખના રોજ એક ડ્રાઈવરની લાશ મળી આવી હતી તપાસ કરતા જાણવા મળ્યું હતું કે આ ડ્રાઇવર દહેજ થી PTA નામનો પાઉડર ભરીને નીકળ્યો હતો.…

error: