Satya Tv News

Month: December 2021

400 કરોડના ડ્રગ્સ સાથે 6 ઝડપાયા, પાકિસ્તાની બોટમાંથી મળ્યું 77 કિલો હેરોઈન

Drugs In Gujarat: રાજ્યમાં ડ્રગ્સની માફીયાખોરી ઓછી થવાનું કે બંધ થવાનું નામ નથી લઇ રહી. આટલા કડડ બંદોબસ્ત બાદ પણ ડ્રગ્સ હજુ પણ ગુજરાત બોર્ડરથી આવી રહ્યું હોય એમ લાગી…

વાગરા તાલુકામાં એક બે ઘટના ને બાદ કરતા શાંતિપૂર્ણ માહોલમાં ગ્રામ પંચાયત નું મતદાન સંપન્ન

સાંજે પાંચ કલાક સુધીમાં તાલુકામાં ૭૩.૫૨ % જેટલુ મતદાન નોંધાયુ પિસાદ માં અડધો કલાક મતદાન રોકી દેવાતા ઝોનલ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા વાગરા,તા.૧૯ વાગરા તાલુકામાં ૪૯ ગ્રામ પંચાયત ની ચૂંટણીમાં…

દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન ના કરોડો રૂપિયાના પાણી કૌભાંડ સંદર્ભે કોર્ટ ની ફટકાર

ડી.આઈ.એ.એ નિયમોની વિરુદ્ધ જઇ અનેક કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાની વસુલાત કરી……..!!!!! વાગરા કોર્ટે ટોરેન્ટ પાવર ને રૂપિયા ૧.૦૫ કરોડ આઠ ટકા વ્યાજ સાથે ચુકવવાનો આદેશ થી હડકમ્પ…….!!!!! દહેજ ઇન્ડસ્ટ્રીઝ એસોસીએશને…

નેત્રંગમાં ૮૬ બુથો ઉપર ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ સભ્યોના ૮૭૭ ઉમેદવારો માટે મતદાન

૩૫ ગ્રા.પંચાયતમાં ખરાખરીનો જંગ,કુલ ૬૫,૮૭૨ મતદારો મતદાન કરશે ડીવાએસપી ૧ ,પીઆઇ ૧, પીએસઆઇ ૪ અને ૨૦૦ વધુ પો.કમીઁઓ કાયદો-વ્યવસ્થા સંભાળશે નેત્રંગ તાલુકામાં ૮૬ બુથો ઉપર ગ્રા.પંચાયતની ચુંટણીમાં સરપંચના ૧૨૪ –…

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી

અંકલેશ્વર તાલુકાના ઉમરવાડા ગામની સીમમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચીરેલવે ફાટક નજીક કેનાલના નાળા પાસેથી પાણીમાં ડૂબેલી હાલતમાં મળ્યો મૃતદેહમૃતદેહને પોસ્ટ મોર્ટમ અર્થે ખસેડી વાલીવરસાની શોધખોળ હાથ ધરી અંકલેશ્વર તાલુકાના…

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા 3 અકસ્માત:બે ના મોત ,તો 3 ગંભીર

અંકલેશ્વરમાં એક જ દિવસમાં થયા ત્રણ અલગ અલગ સ્થળોએ અકસ્માતબે મિત્રો ગડખોલ બ્રિજ ઉતરતા આઈશર ટેમ્પાએ અડફેટમાં લેતા 1નું મોત 1 ઘાયલGIDCમાં ટેન્કરે સાઇકલ સવાર મહિલાને અડફેટેમાં લેતા ઘટના સ્થળે…

અસદુદ્દીન ઓવૈસીએ કેન્દ્ર સરકારે યુવતીઓ માટે લીધેલા નિર્ણય પર એક પછી એક ટ્વિટ કરી સરકાર સામે કર્યા પ્રહાર

https://twitter.com/asadowaisi/status/1472079487055458304?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1472079487055458304%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Asrcdoc https://twitter.com/asadowaisi/status/1472079490230587396?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1472079490230587396%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Asrcdoc https://twitter.com/asadowaisi/status/1472079476783665154?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1472079476783665154%7Ctwgr%5E%7Ctwcon%5Es1_c10&ref_url=about%3Asrcdoc

ભરૂચના ભૂખીખાડી પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકોએ અનુભવ્યો હાશકારો

ભરૂચના ભૂખીખાડી પુલનું સમારકામ પૂર્ણ થતા વાહનચાલકોએ અનુભવ્યો હાશકારો સતત ચાર દિવસ સુધી વાહનચાલકોને પડી ટ્રાફિક જામની મુશ્કેલીટ્રાફિક સંપૂર્ણ હળવો બની જવા પામ્યો હતો ભરૂચના વરેડીઆ પાસેના ભૂખીખાડી પુલ પર…

ભારતમાં એક જ દિવસમાં ઓમિક્રોનના 28 સાથે કુલ 115 કેસ નોંધાયા

દેશમાં કોરોનાના નવા 7,447 કેસ, વધુ 391નાં મોત ફ્રાન્સમાં દૈનિક ૬૫ હજાર કેસ નોંધાય છે, એ રીતે ભારતમાં દૈનિક ૧૩ લાખ કેસ નોંધાઈ શકે : સરકારની ચેતવણી ભારતમાં શુક્રવારે એક…

દેડીયાપાડા:હેડ ક્લાર્કની પેપરમાં આરોપીઓને કડક કાર્યવાહી કરવા ધારાસભ્ય દ્વારા આવેદનપત્ર

ડેડીયાપાડા ધારાસભ્યએ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માટે આપ્યું આવેદનપત્રભવિષ્યની પરીક્ષામાં યોગ્ય આયોજન કરવા ડેડીયાપાડા ધારાસભ્ય નું અલ્ટીમેટમધારાસભ્ય, ટાયગર સેનાનાં પ્રમુખ,BTS અને BTTP ના તમામ કાર્યકર્તા હાજર હેડ ક્લાર્ક ની…

error: