Satya Tv News

Month: December 2021

ભરૂચ: ગ્રામ પંચાયતની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત ,૫ હજાર સરકારી કર્મીઓ ૪૧૩ ગ્રામ પંચાયતમાં બજાવશે ફરજ

ભરૂચ જિલ્લામાં 62 ગ્રામ પંચાયતો ચૂંટણી પેહલા જ બિનહરીફ એટલે કે સમરસ થઈ છે.ભરૂચ જીલ્લામાં ગ્રામપંચાયતોની ચૂંટણીમાં પ્રચાર પડઘમ શાંત થયા છે તો બીજી તરફ વહીવટી તંત્ર દ્વારા મતદાન પ્રક્રિયા…

અંકલેશ્વર :નવનિયુક્ત પ્રમુખ તરીકે એડવોકેટ મહંમદ રઈસ મહંમદ હુસેન સૂફીની વરણી

અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ દ્વારા વર્ષ 2022ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણીનવનિયુક્ત પ્રમુખ તરીકે એડવોકેટ મહંમદ રઈસ મહંમદ હુસેન સૂફીની વરણીપ્રમુખ સહિત અન્ય હોદ્દેદારોની બિનહરીફ કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકા વકીલ મંડળ…

ઝઘડિયા તાલુકાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે સગી બહેનોનો સામસામે ચુંટણી જંગ

ઝઘડિયાના દુ.વાઘપુરા ગ્રામ પંચાયત ચૂંટણીમાં બે સગી બહેનોનો સામસામે ચુંટણી જંગસગી બહેનોએ સામસામે ઉમેદવારી નોંધાવતા ગામમાં કુતૂહલ સર્જાયુંકોણ જીતશે અને કોણ હારશે તેની અટકળો સાથે મતદારોમાં ચર્ચાઓ જામી ઝઘડિયા તાલુકાના…

અંકલેશ્વર : GIDCની ફૂડ પ્રોડક્ટ એકમમાં પાણીની ટાંકીમાં પડી ગયેલ શ્રમજીવી યુવકનું મોત

અંકલેશ્વર ફૂડ પ્રોડક્ટ એકમમાં કામદારનું મોતપાણીની ટાંકીમાં પડી જતા કામદારનું મોતજીઆઇડીસી પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં આવેલી મીઠાઈ બનાવતા એકમની ઓવર હેડ પાણીની ટાંકીમાં પડી…

વાલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું

વાલિયામાં ચૂંટણી પ્રચાર દરમિયાન એક જ કોમના ટોળા વચ્ચે ધીંગાણુંવચ્ચે મારક હથિયારો સાથે ધીંગાણું સર્જાયું31 આરોપીઓ સામે વાલિયા પોલીસ મથકે નોંધાય ફરિયાદDYSP ચિરાગ દેસાઈ સહિત પોલીસ ઘટના સ્થળે વાલિયાના વાગલખોડ…

વાગરા તાલુકામાં માત્ર 11 ગામો ને નુકશાની વળતર નક્કી થતા ખેડૂતોમાં ભારે આક્રોશ

વાગરા તાલુકામાં રાજ્ય સરકાર દ્ધારા એસ.ડી.આર.એફ. ની જોગવાઈ મુજબ માત્ર ૧૧ ગામોને પાક નુકશાની વળતર ચૂકવવાનું નક્કી થતા ખેડૂત આલમ માં રોષ વ્યાપી જવા પામ્યો હતો.વાગરા મામલતદાર ને આવેદનપત્ર પાઠવી…

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી માટે મતદાન યોજાયું,

ભરૂચ ડિસ્ટ્રીક્ટ બાર એસોસીએશનની ચૂંટણી માટે મતદાન યોજાયુંપ્રમુખ ઉપપ્રમુખ સહિતના સભ્યોને ચૂંટવા માટે મતદાન યોજાયુંરસાકસીના માહોલ વચ્ચે ચૂંટણીમાં કોણ જીતેશે કોણ હારશે તે જોવું રહ્યું ભરૂચ ડિસટીક બાર એસોસિયેશનની ચૂંટણી…

ભરૂચ જિલ્લા ખાતે પેન્શનર્સ ડે ની કરાય ઉજવણી

ભરૂચ આંબેડકર ભવનમાં ખાસ સાધારણ સભાનું કરાયું આયોજનરીએમેજિનના મેનેજર,ફાઉન્ડર,હોદ્દેદારો રહ્યા ઉપસ્થિત 17 મી ડિસેમ્બર 2021 ભરૂચમાં પેન્શનર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.ભરૂચ જિલ્લા ખાતે પેન્શનર્સ ડે ની ઉજવણી નિમિત્તે…

પેપર લીકના કૌભાંડીઓના નામ સામે આવ્યા

હેડ ક્લાર્ક પેપર લીક કેસમાં ગુજરાત સરકાર વતી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આવ્યું છે. તો તેમના જણાવ્યા અનુસાર પ્રથમ દિવસથી આ મુદ્દે કાર્યવાહી થઇ છે. અને 6 લોકોની ધરપકડ…

આલિયા ભટ્ટ વિરુદ્ધ FIR નોંધાશે જુઓ કેમ ?

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ વિરુદ્ધ પેન્ડેમિક એક્ટ હેઠળ FIR નોંધવાની તૈયારી કરવામાં આવી રહી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ અભિનેત્રી વિરુદ્ધ હોમ ક્વોરન્ટાઈન નિયમોનો ભંગ કરવા બદલ કેસ નોંધવાનો આદેશ…

error: