Satya Tv News

Tag: ANKLESHWAR POLICE

અંકલેશ્વર : ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન, જવાનોએ રાષ્ટ્રના તિરંગાને આપી સલામી

અંકલેશ્વરના પોલીસ વિભાગ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાય ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન દેશના તિરંગાને જવાનોએ સલામી આપી ગણતંત્ર દિવસની કરી ઉજવણી અંકલેશ્વર વિભાગના…

અંકલેશ્વર નવી નગરીમાં મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ધરપકડ

વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જેપરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને કરવામાં આવતું હતું વેચાણ અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના…

અંકલેશ્વર: અંકલેશ્વરમાં વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ નિશાન બનાવી 2.05 લાખ ની કરી ચોરી

અંકલેશ્વરના જુના દિવા અને જૂના બોરભાઠા ગામ વીજ ટ્રાન્સફોર્મરોને તસ્કરોએ બનાવ્યું નિશાનકોપર કોઈલ અને ઓઇલ મળી કુલ 2.05 લાખના મુદ્દામાલની ચોરીવીજ કંપનીના અધિકારીએ શહેર પોલીસ મથક ખાતે નોંધાવી ફરિયાદ અંકલેશ્વરના…

અંકલેશ્વર : પીરામણ ગામે પરિણીતાએ ટૂંકાવી જીવનલીલા,પિયર જવાની તકરારમાં પગલું ભર્યું હોવાનું અનુમાન

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે પરિણીતાએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત નેહા અંકિત યાદવ નામની 20 વર્ષીય યુવતીએ કર્યો આપઘાત પતિ સાથે પિયરે જવાની તકરાર માં પગલું ભર્યું હોવાનું અનુમાન અંકલેશ્વર…

અંકલેશ્વર : સુરવાડી ટી બ્રિજ પર યુવકનું દોરીથી કપાળ કપાયું, યુવકને સારવાર અર્થે ખસેડાતા જીવ બચ્યો

અંકલેશ્વરના ટી બ્રિજ પર યુવકનું દોરીથી કપાળ કપાયું યુવકને સારવાર અર્થે ખસેડાતા જીવ બચ્યો કપાળ બે ભાગ થતા 30થી વધુ ટાંકા લેવા પડ્યાં અંકલેશ્વરના સુરવાડી રેલવે ઓવર બ્રિજ પરથી પસાર…

અંકલેશ્વર : પ્રતિન પોલીસ ચોકી સામેના કોમ્પ્લેક્સમાંથી થઇ દરજવાની ચોરી, જુવો વધુ

અંકલેશ્વરના સ્ટેશન પાસે લોખંડના દરવાજાની ચોરીશિવશક્તિ કલરના રીનોવેશન માટે કઢાયેલ દરવાજાની થઇ ચોરીપ્રતિન પોલીસ ચોકીની સામે આવેલ કોમ્પ્લેક્સમાં જ થઇ ચોરીશહેર પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી અંકલેશ્વર સ્ટેશન…

અંકલેશ્વર ખરોડ ગામ નજીક આવેલ પૂજા એન્ટર પ્રાઈઝ કંપની ખાતે મજૂરો અને રસોઈયો અપાવવાના બહાને રૂપિયા.2.70 લઈ રસોઈયાએ છેતરપિંડી

અંકલેશ્વર ખરોડ ગામ નજીક આવેલ પૂજા એન્ટર પ્રાઈઝ કંપની ખાતે મજૂરો અને રસોઈયો અપાવવાના બહાને રૂપિયા.2.70 લઈ રસોઈયાએ છેતરપિંડી કરતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે મૂળ રાજસ્થાનના અને હાલ અંકલેશ્વરના…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કર્માતુર ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગર ધરપકડ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.પોલીસે કર્માતુર ચોકડી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વરના સુરતી ભાગોળ વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો બુટલેગર વિજય મણિલાલ પટેલ જી.આઈ.ડી.સી.માં આવેલ કર્માતુર ચોકડી…

અંકલેશ્વરની મયુર હોટલ પાછળ ચાર ઈસમોએ બે યુવાનોને માર મારતા થઈ પોલીસ ફરિયાદ

અંકલેશ્વરની મયુર હોટલ પાછળ આવેલ ચામુંડા એન્જીનીરિંગ સામે નજીવા મુદ્દે ચાર ઈસમોએ બે યુવાનોને માર મારતા પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વરના હવા મહેલ વિસ્તારમાં આવેલ ઇરો બિલ્ડીંગમાં રહેતા સોહેલ…

અંકલેશ્વરમાં બે અલગ અલગ માર્ગ અકસ્માતની ઘટનામાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચી હતી

મહારાષ્ટ્રના કેજ ગામના સમતા નગરમાં રહેતો ચાંદપાસા ગની ટ્રક નંબર-એમ.એચ.09.ઇ.એમ.2377 લઈ લાતુરથી અમદાવાદના બાવળા ખાતે જઈ રહ્યો હતો તે દરમિયાન અંકલેશ્વર થી ભરૂચ તરફના ટ્રેક ઉપર રાજપીપળા ચોકડી ઓવર બ્રિજ…

error: