Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર : કરણી સેના અને હિન્દુ સંગઠન દ્વારા તાલુકા સેવા સદન ખાતે આવેદન પત્ર પાઠવ્યું

અંકલેશ્વર કરણી સેના અને હિન્દુ સંગઠન દ્વારા તાલુકા સેવા સદન ખાતે આવેદનહત્યા કરનાર વિધર્મીઓ સામે ફાસ્ટટ્રેક કોર્ટની રચનાની માંગરાજ્યના હિંદુ સંગઠનો દ્વારા વિરોધ સાથે ફાંસીની માંગ અંકલેશ્વર ખાતે કરણી સેના…

અંકલેશ્વર : શહેર અને તાલુકા સહિત ૩૪ કેંન્દ્રોમાં મેગા વેક્સિનેશન અભિયાન

અંકલેશ્વર શહેર અને તાલુકા સહિત ૩૪ કેંન્દ્રોમાં મેગા વેક્સિનેશન અભિયાન15 થી 17 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ માટે રસીકરણનું આયોજન૬૦ વર્ષથી વધુ વય ધરાવતા નાગરિકોને પણ કોરોનાની રસી મુકવામાં આવી ભરૂચ જીલ્લામાં…

અંકલેશ્વર : માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી,જુઓ વિગતવાર

અંકલેશ્વરમાં માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિપટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા શ્રધ્ધાંજલિઆરોપીને ફાંસીની સજા કરવાની માંગણી અંકલેશ્વરના પટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા ધંધુકા ગોળીમારી હત્યા કરવામાં…

અંકલેશ્વર : પોલીસે લુપીન કંપનીના ગેટ પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે દારૂના જથ્થો કર્યો કબ્જેજી.આઈ.ડી.સી પોલીસે એક ઇસમની કરી ધરપકડપાંચ નંગ બોટલ સાથે 9 હજારનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે લુપીન કંપનીના ગેટ પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા…

અંકલેશ્વર : ઋષિકુલ ગૌધામ ખાતે મહા હિન્દૂ સંમેલન યોજાયું.

અખિલ ભારતીય સંત સમિતિ અને હિન્દૂ ધર્મ સેના દ્વારા હિન્દૂ સંમેલનનું આયોજનહિન્દૂ સમાજના હિત માટે સંત સમુદાયનું મહા ચિંતનડાયરામાં સંતો મહંતો અને ધર્મપેમી લોકો જોડાયા અંકલેશ્વરના સ્થિત ઋષિકુલ ગૌધામ ખાતે…

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ

ભરૂચ જિલ્લામાં જાન્યુઆરી માસમાં પણ ત્રણ જેટલા મૃતકોને કોવિડ સ્મશાનમાં અગ્નિદાહ૮૪ વર્ષીય વૃધ્ધ ગોયલ સુભાષચંદ્ર કોરોના પોઝીટિવ આવતા તેઓની સારવાર ચાલી રહી હતીજે બાદ આજે તેઓનું સારવાર દરમ્યાન મોત નિપજતાતકોએ…

અંકલેશ્વર : ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન, જવાનોએ રાષ્ટ્રના તિરંગાને આપી સલામી

અંકલેશ્વરના પોલીસ વિભાગ દ્વારા ગણતંત્ર દિવસની ઉજવણી કરાય ત્રણ પોલીસ મથક, DYSP કચેરી, સબ જેલ ખાતે કરાયું ધ્વજ વંદન દેશના તિરંગાને જવાનોએ સલામી આપી ગણતંત્ર દિવસની કરી ઉજવણી અંકલેશ્વર વિભાગના…

અંકલેશ્વર-વડોદરા વચ્ચે ટ્રેનમાં સોના-ચાંદીના દાગીના ભરેલી ₹3.89 લાખની મત્તા ભરેલી 3 બેગની ચોરી

યુવતી તેની માતા અને ભાઈ સાથે લગ્નમાં હાજરી આપવા ગોવાથી અમદાવાદ આવી રહી હતી નાગરકોઈ-ગાંધીધામ એક્સપ્રેસના સ્લીપર કોચમાં રાતે સૂતી વેળા તસ્કરો ચાલુ ટ્રેને સીટ નીચેથી 3 બેગ સેરવી ગયા…

ભરૂચ : જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ, જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા

ભરૂચ જિલ્લામાં કોરોનાના કેસ વધતા હવે રાત્રિ કર્ફ્યૂ લાગુ ભરૂચ જિલ્લામાં કોરોનાના નવા 412 કેસ નોંધાયા રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યૂનો અમલ ભરૂચ જિલ્લામાં કોરોના દિનપ્રતિદિન આક્રમક રૂપ…

અંકલેશ્વર નવી નગરીમાં મહિલા બુટલેગરને વિદેશી દારૂ સાથે ધરપકડ

વિદેશી દારૂની 30 નંગ બોટલ મળી કુલ 3 હજારનો મુદ્દામાલ કબ્જેપરચુરણ સામાનની દુકાનમાં વિદેશી દારૂ સંતાડીને કરવામાં આવતું હતું વેચાણ અંકલેશ્વર શહેર પોલીસે નવી નગરીમાં રહેતી મહિલા બુટલેગરને વિદેશી દારૂના…

error: