Satya Tv News

Tag: ANKLESHWAR

ભરૂચ જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્યના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ

ભરૂચ શહેર અને જિલ્લાના ઉભરતા ક્રિકેટરો માટે મધુરમ પાર્ટી પ્લોટમાં દંડક અને ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે રૂચીએકેડમીનો પ્રારંભ કરાયો છે ભરૂચ શહેર અને જિલ્લામાંથી યુવા પ્રતિભાઓને બેસ્ટ ક્રિકેટ કોચીંગ મળી…

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદરા ગામની 20 વર્ષીય યુવતીનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ જ કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વર તાલુકાનાં…

અંકલેશ્વર ટેલવા ગામના સરપંચ દ્વારા પડતી હાલાકી મુદ્દે ONGCને રજૂઆત

અંકલેશ્વર તાલુકાના ટેલવા ગામના સરપંચ દ્વારા રોડ રસ્તા તેમજ ડ્રેનેજની પડતી હાલાકી મુદ્દે ONGCને રજૂઆત કરાવામાં આવી હતી જેમાં ONGCએ રોડ રસ્તા બનાવી આપવાની ખાતરી આપી હતી અંકલેશ્વરના ટેલવા ગામ…

અંકલેશ્વરના દઢાલ ગામના આદિવાસી સમાજની સ્મશાનભૂમિમાં સોસાયટીના ગટરનું પાણી છોડાતા સ્થાનિકોમાં રોષ

અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામના આદિવાસી સમાજની સ્મશાનભૂમિ નજીક વહેતી ખાડીમાં વિવિધ સોસાયટીના ગટરનું પાણી છોડાતું હોવાના મુદ્દે સ્થાનિકોમાં ભારે રોષની લાગણી જોવા મળે છે. અંકલેશ્વર નજીક દઢાલગામમાં છેલ્લા કેટલાક સમયથી…

વીજ પાવર દુરસ્ત કરવા ગયેલ વીજ કર્મચારીને ગાળો બોલીને માર માર્યો

ઝઘડીયાના વીજ કર્મચારીને જાતિ વિષયક અપશબ્દો બોલનાર ખરચીના ઇસમો વિરુધ્ધ ફરિયાદ ભરુચ જિલ્લાના ઝઘડીયા ખાતેની વીજ કચેરીમાં ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ તરીકે નોકરી કરતા કર્મચારીને માર મારી જાતિવિષયક અપમાન કરનાર બે ઇસમો…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂ કબ્જે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતે રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે…

અંકલેશ્વરની કેસા કલર કેમનું ગેરકાયદે ડિસ્ચાર્જ

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી કેસા કલર કેમ કંપની ખાડીમાં બિન અધિકૃત રીતે ડિસ્ચાર્જ કરતા રંગેહાથ ઝડપાઈ જવા પામી હતી. અંકલેશ્વર NCTLની મોનીટંરીગ ટીમ એ ઝડપી પાડી જીપીસીબી જાણ કરી હતી. જીપીસીબી…

શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ ખાતે ભારતીય બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવી

શ્રી વમળનાથ સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ અને કોમર્સ કોલેજ , જિનવાલા કેમ્પસ , સ્ટેશન રોડ , અંકલેશ્વર ખાતે આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે જિલ્લા કાનૂની સેવા સત્તા…

અંકલેશ્વર : અહેમદ પટેલની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે રાજસ્થાનના CM અશોક ગહેલોત ઉપસ્થિત

કોંગ્રેસનાં દિગ્ગજ નેતા અને પૂર્વ સાંસદ મર્હૂમ અહેમદ પટેલની આજરોજ પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સેવાકાર્યના ભાગરૂપે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે દિવ્યાંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજસ્થાનના સી.એમ.અશોક…

ડેક્કન ફાઈન કેમિકલ દ્વારા 9 લાખના ખર્ચે તૈયાર કરેલ હરિન ભઠ્ઠી હાંસોટ હિન્દુ સ્મસાન ભૂમિનું લોકાર્પણ

ડેક્કન ફાઈન કેમિકલ લિમિટેડ અંકલેશ્વર દ્વારા નવ લાખ ના ખર્ચે નવનિર્મિત તૈયાર કરેલ હરિન ભઠ્ઠી હાંસોટ હિન્દુ સ્મસાન ભૂમિ (મુક્તિધામ) ખાતે લોકાર્પણ કરવામાં આવી હતી પર્યાવરણ ની જાળવાણી થાય અને…

error: