Skip to main content

Satya Tv News

Tag: ANKLESHWAR

ભરૂચમાં જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું કાયદામંત્રીના હસ્તે લોકાર્પણ કરાયું

ભરૂચમાં ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરીના નવનિર્મિત મકાનનું લોકાર્પણ ગુરૂવારે કાયદામંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કર્યું હતું. નોંધનીય છે કે ચેરિટી તંત્રના જાહેર ટ્રસ્ટની નોંધણી કચેરી રાજ્ય સરકારના કાયદા વિભાગ હસ્તક…

પ્રથમ પુણ્યતિથિએ મર્હુમ અહેમદ પટેલને કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ

“અહેમદભાઈ તુમ અમર રહો” ના નારા સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે મર્હુમ અહેમદભાઈ પટેલની પ્રથમ પુણ્યતિથિએ તેમની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરી યાદ કરવામાં આવ્યા. ભરૂચના પનોતાપુત્ર અને રાષ્ટ્રીય કોંગ્રેસમાં…

ટામેટાના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો

અંકલેશ્વર અને ભરૂચના એપીએમસી માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયાનો ભાવ ભરૂચ-અંક્લેશ્વરમાં ટામેટાના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દક્ષિણભારતમાં અતિવૃષ્ટીના કારણે ટામેટાની અછત સર્જાઇ…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

અંકલેશ્વર શહેર પોલીસે બંધ બોડીના આઇશર ટેમ્પામાંથી દારૂના જથ્થા સાથે બે ની કરી અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે હાઇવે સ્થિત અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા આઈસર ટેમ્પોમાંથી ૫૬ હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની…

અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂના કેસમાં ફરાર બે આરોપીને ઝડપી પાડયા

અંકલેશ્વર તાલુકા પોલીસે માટીયેડ ગામેથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓની અટકાયત કરી હતી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગે ગત તા.૪ ઓગસ્ટના રોજ માટીયેડ ગામેથી યોગેશ વસાવાના ઘરેથી…

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખપદે શકીલ અકુજી વિજેતા થતા જિલ્લા કાર્યાલય ખાતે સ્વાગત

ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસના રસાકસી ભર્યા ચૂંટણી જંગમાં ચુંટણી કમિટી દ્વારા પરીણામો જાહેર કરાતા યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે શકીલ અકુજીનો જ્વલંત વિજય થયો હતો. યુથ કોંગ્રેસમા વર્ષો પર્યંત સક્રિય ભૂમિકા…

સ્વ શ્રી અહમદભાઈ પટેલ ની પ્રથમ પુણ્યતિથિ પર નિશુલ્ક દિવ્યાંગ કેમ્પનું આયોજન

અંકલેશ્વરની ખ્યાતનામ સરદાર પટેલ હોસ્પિટલ એન્ડ હાર્ટ ઇન્સ્ટિટયૂટ ખાતે સ્વ શ્રી અહમદભાઈ પટેલ ની પ્રથમ પુણ્યતિથિ પર નિશુલ્ક દિવ્યાંગ કેમ્પ નું આયોજન તારીખ 25 26 અને 27 નવેમ્બરના રોજ કરવામાં…

ઝઘડીયા -વાલિયા સહિત પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂના જથ્થાનો નાશ

ઝઘડીયા જી.આઈ.ડી.સી.ની અવાવરુ જગ્યા પર વાલિયા-ઝઘડીયા સહિત પાંચ પોલીસ મથકમાં ઝડપાયેલ વિદેશી દારૂનો વિપુલ જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો વાલિયા-ઝઘડીયા અને નેત્રંગ,ઉમલ્લા,રાજપારડી વિસ્તારમાંથી વિવિધ પોલીસ એજન્સીઓએ વિદેશી દારૂનો જથ્થો ઝડપી…

પંડિત ઓમકારનાથ હોલ ખાતે પત્રકાર અને ભરૂચ ન. પા. કર્મચારીઓ માટે યોજાશે હેલ્થ ચેકઅપ કેમ્પ

ભરૂચ સક્રિય પત્રકાર સંઘ ના સંયુક્ત ઉપક્રમે તારીખ 24 /11/2021 થી 26/ 11/2021 સુધી ત્રણ દિવસ સવારે ૯ થી સાંજે ૫ કલાક સુધી” ફ્રી મેડીકલ હેલ્થ ચેક અપ કેમ્પ” નું…

error: