Satya Tv News

Tag: BHARUCH POLICE

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદરા ગામની 20 વર્ષીય યુવતીનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ જ કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વર તાલુકાનાં…

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂ કબ્જે

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ 500 કવાર્ટસ ખાતે રહેતો બુટલેગર ચંદ્રેશ કરશન વસાવા વિદેશી દારૂનું વેચાણ કરે છે…

ભરૂચ અને સુરતના ક્લામંદિર જવેલર્સમાં 2 ભેજાબાજોએ 4 નકલી બિસ્કિટ વેચી ઠગાઈ કરી

ભરૂચ અને સુરતમાં ક્લામંદિર જવેલર્સમાં બે ભેજાબાજોએ ઠગાઈ કરી હતી. જેની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. 2 રાજસ્થાની ભેજાબાજોએ સોનાના 4 નકલી બિસ્કિટ વેચી અસલી સોનાની ચેઇન ખરીદી હતી. ભેજાબાજોએ રૂપિયા…

અંકલેશ્વર શહેર પોલીસે બંધ બોડીના આઇશર ટેમ્પામાંથી દારૂના જથ્થા સાથે બે ની કરી અટકાયત

અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે હાઇવે સ્થિત અંસાર માર્કેટના સર્વિસ રોડ ઉપરથી પસાર થતા આઈસર ટેમ્પોમાંથી ૫૬ હજાર ઉપરાંતનો દારૂનો જથ્થો ઝડપી પાડયો હતો. અંકલેશ્વર શહેર પોલીસ મથકના સર્વેલન્સ વિભાગની…

અંકલેશ્વર તાલુકા પોલીસે દારૂના કેસમાં ફરાર બે આરોપીને ઝડપી પાડયા

અંકલેશ્વર તાલુકા પોલીસે માટીયેડ ગામેથી પ્રોહીબીશન એક્ટના ગુનામાં નાસતા ફરતા બે આરોપીઓની અટકાયત કરી હતી અંકલેશ્વર તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ વિભાગે ગત તા.૪ ઓગસ્ટના રોજ માટીયેડ ગામેથી યોગેશ વસાવાના ઘરેથી…

અંકલેશ્વર : નર્મદા નદીના બંને છેડેથી ડીકમ્પોઝ હાલતમાં મળી આવ્યા બે મૃતદેહ પોલીસે તપાસ આરંભી

અંકલેશ્વર અને ભરૂચ નર્મદા નદીના બંને છેડે કોઈક ઈસમના બે મૃતદેહ ડીકમ્પોઝ હાલતમાં મળી આવતા અંકલેશ્વર શહેર પોલીસે બંનેના મૃતદેહનો કબ્જો મેળવી વાલી વારસોની શોધખોળ આરંભી છે. મળતી માહિતી અનુસાર…

ભરૂચમાં અશાંતધારાની આગ ભડકી!હાથિખાનામાં હિન્દુઓને મકાન વેચવા વિદેશથી મળી રૂ.1 કરોડની ઓફર

આમોદના કાંકરિયા ગામે જ્યાં ધર્માંતરણનો વિવાદ વકરી રહ્યો છે ત્યાં ભરૂચના હાથીખાનામાં ફરી અશાંતધારાની આગ ભડકી છે, જેને વિસ્તારના ધર્માંતરણનું ષડયંત્ર સ્થાનિકો ગણાવી રહ્યાં છે સ્થાનિકોને વિદેશથી 1 કરોડમાં ઘર…

અંકલેશ્વરના મીરાનગર પાસે ઝાડીમાંથી મળેલા મૃતદેહનો હત્યાનો ભેદ પોલીસે ઉકેલ્યો

અંકલેશ્વરમાં મિત્રો એ જ સાથીના પીઠમાં ખંજર માર્યું હોવાની ઘટના સામે આવી છે. મીરાનગર પાસે ઝાડીમાંથી યુવકનો મૃતદેહ મળવાની ઘટનાનો ભેદ ઉકેલાયો છે. જેમાં સાથી કર્મચારી અને મિત્રએ જ હત્યા…

ગાંધીનગરની સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝઘડિયાના ઉમલ્લા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી ભારતીય બનાવટનો વિદેશી દારુ સાથે એક ઇસમને અટકાયત કરવામાં આવી છે ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામેથી સ્ટેટ મોનીટરીંગ ટીમે ભારતીય બનાવટનો વિદેશી દારુ…

અંકલેશ્વર : મોતાલી ગામેથી 7 દિ પૂર્વે ગૂમ થયેલ 17 વર્ષીય કિશોરનો મૃતદેહ હત્યા કરાય હોવાનું બહાર આવતા ચકચાર

અંકલેશ્વર તાલુકાના મોતાલી ગામેથી 7 દિવસ પહેલા ગુમ થયેલ કિશોરનો મૃતદેહ વિકૃત હાલતમાં ઉછાલી ગામની સીમમાંથી ઝાડી ઝાંખરામાંથી મળી આવ્યો હતો. જેમાં કિશોરની ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ…

error: