નર્મદાના પ્રતાપપુરા ગામના આદિવાસી પશુપાલક રાજેશભાઈ વસાવાને પહેલી વખત રાજ્ય કક્ષાનો શ્રેષ્ઠ પશુપાલકનો દ્વિતીય એવોર્ડ મળ્યો
જામનગર ખાતે કેન્દ્રીય કૃષિમંત્રી રાઘવજી પટેલના હસ્તે રૂપિયા 30 હજારનો ચેક પ્રમાણપત્ર અને શાલ ઓઢાડી સન્માન કરાયું સાથે જિલ્લા કક્ષાનો બેસ્ટ આત્મા ફાર્મસ એવોર્ડ પણ રાજેશ વસાવાને મળ્યો નર્મદાના પ્રતાપપુરા…