Satya Tv News

Tag: SURAT

સુરત ખાતે યોજાયેલ બેન્ચપ્રેસ સ્પર્ધામાં અંકલેશ્વરના કેતન પરમારે બ્રોન્ઝ મેડલ મેળવ્યો

બેન્ચપ્રેસ સ્પર્ધામાં 107.5 KG વજન ઉચકી બ્રોન્ઝબેન્ડલ પોતાને નામ કર્યો સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું કરાયું હતું આયોજન સુરત શહેર પોલીસ દ્વારા નેશનલ પાવરલિફ્ટિંગ સ્પર્ધાનું સુરત ખાતે આયોજન…

સુરત પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

સુરતમાં દુષ્કર્મ કેસમાં ત્રીજા આરોપીને પણ ફાંસીની સજા.પાંડેસરામાં દસ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની વાતે ફોસલાવી લઇ ગયા બાદ બળાત્કાર ગુજારી હત્યા કરનારા યુવકને અત્રેની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરતના…

સુરતના કાપોદ્રામાં પાર્કિંગની બબાલમાં માથાભારે શખસ દિલીપ બારૈયાની તીક્ષ્ણ હથિયારથી કરાઈ હત્યા

સુરતના કાપોદ્રામાં મોડી રાત્રે માથાભારે દિલીપ ઉર્ફે દીપક રઘુ બારૈયાની લાકડાના ફટકા અને તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી કરપીણ હત્યા કરી નાખવામાં આવી હતી. આ બનાવ સંદર્ભે પોલીસે તપાસ શરૂ…

સુરતના સિવિલ હોસ્પિટલ આરોપી થયો ફરાર:દારૂ પીવાના કેસમાં પોલીસે મેડિકલ માટે લાવી હતી

સુરત સિવિલમાં દારૂના સેમ્પલ માટે લવાયેલો આરોપી કુદરતી હાજતે જવાનું કહીને બાથરૂમની બારીનો કાચ તોડી ભાગી જતા પોલીસ દોડતી થઈ ગઈ હતી. સુરતની સિવિલ હોસ્પિટલના ટ્રોમાં સેન્ટરમાં દારૂના સેમ્પલ માટે…

સુરતમાં ટ્રક ચાલકે મોપેડ સવાર કાકા-ભત્રીજાને અડફેટે લીધા, 7 વર્ષના બાળકને 50 ફૂટ સુધી ઢસડી જતા મોત

સુરતમાં ગોડાદરા મહારાણા ચોકડી નજીક ટ્રક ચાલકે મોપેડ સવાર કાકા-ભત્રીજાને અડફેટે લઈ 7 વર્ષના માસૂમ ભત્રીજાને કચડી નાખતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ટ્રકના તોતિંગ વ્હીલમાં આવી ગયેલા માસૂમ…

ભરૂચ ખાતે લિંબચીયા સમાજનું સ્નેહ મિલન સંમેલન યોજાયું

ભરૂચ ના આંબેડકર હોલ ખાતે લિંબચીયા સમાજ ભરૂચ ઘટક નો 11 મુ સ્નેહમિલન સંમેલન યોજાયું હતું..સંગઠીત સમાજ સમૃદ્ધ સમાજ ના નારા સાથે યોજાયેલ સ્નેહમિલન સંમેલન માં પ્રમુખ પ્રભુદાસલિંબચીયા સહિત અન્ય…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

સુરત : ગુજરાત માજી સૈનિક સંગઠન નું સ્નેહ મિલન યોજાયું, ગુજરાત ભર ના માજી સૈનિકો હાજર રહ્યા

ભારત ની આન બાન અને શાન સમાં સૈનિકો નું નામ લઈએ તો પણ આપણી છાતી ગજ ગજ ફૂંલેછે..તેવામાં નિવૃત થયેલા માજી સૈનિકો એક બીજા ને મળતા રહે અને પોતાના પ્રશ્નો…

રાજપારડી પોલીસ સ્ટેશનમાં ગ્રામ પંચાયતની ચુંટણીને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ

આગામી ૧૯ મી તારીખના રોજ ગ્રામ પંચાયતોની ચુંટણી યોજાનાર છે,અને ચુંટણીનુ ચિત્ર સ્પષ્ટ બની ચુક્યુ છે ત્યારે તંત્ર દ્વારા ન્યાયિક અને તટસ્થ રીતે ચુંટણી યોજાય તે માટે કવાયત હાથ ધરવામાં…

અંકલેશ્વરમાં મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું

અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે આવેલ મોજીલા મામાની મોજ મંદિર ભક્તોનું અનેરું આસ્થાનું કેન્દ્ર બન્યું છે અહ્યા બિરાજમાન મોજીલા મામા પાસે આવતા ભક્તોની મનોકામના પૂર્ણ થતી હોવાની માન્યતા છેછેલ્લા 30 વર્ષથી…

error: