Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર : માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી,જુઓ વિગતવાર

અંકલેશ્વરમાં માલધારી સમાજના યુવકને શ્રધ્ધાંજલિપટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા શ્રધ્ધાંજલિઆરોપીને ફાંસીની સજા કરવાની માંગણી અંકલેશ્વરના પટેલનગર ખાતે કરણી સેના અને માલધારી સમાજ દ્વારા ધંધુકા ગોળીમારી હત્યા કરવામાં…

ભરૂચ : મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝરનો વિરોધ

ભરૂચમાં મહિલા સાથે દુષ્કર્મ કેસમાં સિદ્ધી કન્સટ્રકશનના સુપરવાઇઝરનો વિરોધકડિયાકામ કરતી મહિલા સાથે દુષ્કર્મરાલેજ ઈન્ડિયા કંપનીના બિલ્ડિંગમાંજ દુષ્કર્મને આપ્યું અંજામ દહેજની રાલીઝ ઈન્ડિયા કંપની માં ચાલી રહેલ કન્સ્ટ્રકશન સાઈડ ઉપર એક…

ડેડીયાપાડા વિસ્તારના માય પાટીયા પાસેથી ટાટા ટેમ્પા મીનીકન્ટેનરમાંથી ૧૨ લાખ ૮૧ હજારની કિંમતનો દારૂ પકડાયો

. નર્મદા જિલ્લો મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલો હોવાથી મહારાષ્ટ્રમાંથી ગુજરાતમા અને ગુજરાતમાથી મહારાષ્ટ્રમાં મોટા પાયે દારૂની હેરાફેરી થતી રહે છે. પોલીસ દારૂ પકડે પણ છે પણ બુટલેગર હૈ કિ માનતે…

નેત્રંગ :જાહેરમાં હત્યા બાબતે નેત્રંગ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

જાહેરમાં હત્યા બાબતે નેત્રંગ મામલતદારને આપ્યુ આવેદનપત્રભરવાડ સમાજ ,બજરંગ દલ ,રાષ્ટ્રીય સ્વયંસેવકો,બી.જે.પી. આગેવાનો દ્વારા આવેદનધંધુકામાં યુવાનનું જાહેરમાં ફાયરીંગ કરી હત્યા હિન્દુ યુવાનનું જાહેર માં ફાયરીંગ કરી હત્યા કરનાર નરાધમો ને…

કિમ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું

કીમ ગામે તિરંગા યાત્રાનું આયોજનઅખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા આયોજનવિદ્યાર્થીઓ હાથમાં તિરંગો લઇ જોડાયા રેલીમાં એન્કર :ઓલપાડ તાલુકાના કીમ ગામે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિસદ દ્વારા કીમ ગામે તિરંગા યાત્રા નું…

જંબુસરના ખાનપુર દેહ ગામે પાલિકાના દૂષિત પાણીથી 55 પશુના મોત

પાલિકાના બની રહેલા સૂએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટની લાઈન લીકેજ થતા બની ઘટના પાલિકાના નિર્માણ થતા સુએઝ ટ્રીટમેન્ટ લાઇન લિકેજ થતા તળાવમાં દૂષિત પાણી ભળ્યાં અધિકારીઓને લેખિતમાં રજૂઆત કરી પશુઓના મોતના વળતર…

વાગરા : BOBના એટીએમમાં ચોરીનો પ્રયાસ, ગ્રામ પંચાયતમાંથી રોકડની ચોરી

સરપંચનું 5 હજાર ભરેલું પર્સ, માઉસ લઇ ગયા દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા તપાસ શરૂ વાગરાના જોલવા ગામની પંચાયત કચેરીનું તસ્કરોએ તાળું તોડી સરપંચની કેબિનમાંથી તેમનું રહી ગયેલું રૂપિયા 5…

ભરૂચ NH 48 પર ટોયોટા શો-રૂમને તસ્કરોએ નિશાન બનાવ્યું

તસ્કરો નાણાવટી મોટર્સમાંથી લોકર બહાર ઘસડી તેને તોડી રોકડ ₹3.31 લાખ ચોરી ફરાર શહેર બાદ હાઇવે ઉપર પણ રોબરીમાં નબીપુર પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી ચોરી બાદ CCTV…

ભરૂચ : ઝનોર ખાતે સ્મશાનને જોડતા રોડનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું .

ઝનોર ખાતે સ્મશાનને જોડતા રોડનું ધારાસભ્ય અરુણસિંહ રણાના હસ્તે ખાતમુહૂર્તરૂપિયા 17 લાખના ખર્ચે રોડ બનશેધારાસભ્યએ નર્મદા નદીમાં દૂધનો અભિષેક સાથે આરતી ઉતારી પુંજા કરીકુશલ ભારત, બ્યુટીપાર્લર સહિતની તાલીમ મેળવનારને પ્રમાણપત્ર…

અંકલેશ્વર : પોલીસે લુપીન કંપનીના ગેટ પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે દારૂના જથ્થો કર્યો કબ્જેજી.આઈ.ડી.સી પોલીસે એક ઇસમની કરી ધરપકડપાંચ નંગ બોટલ સાથે 9 હજારનો મુદ્દામાલ કબ્જે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસે લુપીન કંપનીના ગેટ પાસેથી ટ્રકમાંથી વિદેશી દારૂના જથ્થા…

error: