અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સાઇકલ સવારને ટેન્કર ચાલકે અડફેટે લેતા તેનું કરુણ મોત
અંકલેશ્વરની રાજપીપળા ચોકડી નજીક સાઇકલ સવારને ટેન્કર ચાલકે અડફેટે લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું અંકલેશ્વરના ગડખોલ વિસ્તારમાં આવેલ વિજયનગરમાં રહેતો 45 વર્ષીય સભાજીત મોતીલાલ શર્મા અંકલેશ્વર જી.આઈ.ડી.સી.ની એશિયન પેઇન્ટ…